તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
રાજકોટમાં જનજીવન ખોરવાયું: આખી રાત ધીમીધારે વરસ્યો: દૂધની ભારે અછત: શાકભાજી પણ આવતું નથી: રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા છે: કચ્છમાં વરસાદના વિસ્તારો આજે વધશે રાજકોટ પોરબંદર વિસ્તારમાં રાત સુધી વરસાદ ચાલુ રહેશે

જામનગરમાં રાત્રે ૨ વાગ્યા આસપાસ બેફામ વરસાદ ચાલુ હતો.
કરછમાં આજે વરસાદના વિસ્તારો વધશે. પ્રચંડ વાદળા છવાયા. રાજકોટ પોરબંદર વિસ્તારમાં પણ હજુ રાત સુધી વરસાદ ચાલુ રહેશે. રાજકોટમાં જનજીવન ખોરવાયું. દૂધની ભારે અછત.
શાકભાજી પણ આવતું નથી. રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા છે.
રાજકોટમાં આખી રાત વરસાદ ધીમી ધારે પડયો છે. અહેવાલ નીતિન પારેખ, અકિલા.
(12:02 PM IST)










