<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

વધુ બે દિવસ મોરબી-વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનો રદ્દ

ભારે વરસાદના કારણે તા,29 અને તા, 30ના રોજ ડેમુ ટ્રેન રદ કરાઈ

રાજકોટ ડિવિઝનમાં મોરબી ખાતે ભારે વરસાદને કારણે નીચેની ટ્રેનો રદ કરવામાં આવી છે. 09441 વાંકાનેર-મોરબી DEMU Spl 29.08.2024 અને 30.08.2024

 09443 વાંકાનેર-મોરબી ડેમુ Spl 29.08.2024 અને 30.08.2024

 09563 વાંકાનેર-મોરબી ડેમુ Spl 29.08.2024 અને 30.08.2024

 09585 વાંકાનેર-મોરબી ડેમુ Spl 29.08.2024 અને 30.08.2024

 09439 વાંકાનેર-મોરબી DEMU Spl 29.08.2024 અને 30.08.2024

 09561 વાંકાનેર-મોરબી DEMU Spl 29.08.2024 અને 30.08.2024

09442 મોરબી-વાંકાનેર DEMU Spl 29.08.2024 અને 30.08.2024

09444 મોરબી-વાંકાનેર DEMU Spl 29.08.2024 અને 30.08.2024

09586 મોરબી-વાંકાનેર DEMU Spl 29.08.2024 અને 30.08.2024

 09440 મોરબી-વાંકાનેર DEMU Spl 29.08.2024 અને 30.08.2024

(5:53 PM IST)