<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

રાજકોટમાં પડી રહેલા ભારે વરસાદને પગલે આવતીકાલે તારીખ 29 ના ગુરુવારે શૈક્ષણિક કર્યો બંધ રાખવા નિર્ણય

 રાજકોટ; છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર રાજકોટમાં પડી રહેલા ભારે વરસાદને પગલે આવતીકાલે તારીખ 29 ના ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના તમામ શૈક્ષણિક ભવનો માં  શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ સાથે શાળા કોલેજોમાં પણ શૈક્ષણિક કર્યો બંધ રહેશે

(7:17 PM IST)