<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં 4 ઈંચ: મોસમનો કુલ 48.16 ઈંચ થયો છે.

રાજકોટ શહેરમાં વરસેલા વરસાદની રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા નોંધાયેલ વિગતો નીચે ઉજબ છે.

તા.૨૮ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં ૯૫ મી.મી., ઇસ્ટ ઝોનમાં ૫૧ મી.મી. અને વેસ્ટ ઝોનમાં ૯૧ મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે  સાંજે ૦૫:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધીમાં છેલ્લા ૧ કલાકનો વરસાદ : ૦.૧૫ ઇંચ પાણી પડયુ. ચાલુ સિઝનમાં  સેન્ટ્રલ ઝોન : ૧૧૫૬.૫૦ મી.મી.,  ઇસ્ટ ઝોન : ૮૫૨ મી.મી તથા વેસ્ટ ઝોન : ૧૦૯૭ મી.મી.કુલ વરસાદ નોંધાયો છે.

 

(8:10 PM IST)