<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

રણછોડદાસજી બાપુ હોસ્‍પિટલ રાજકોટ દ્વારા સપ્‍ટેમ્‍બરમાં ૧૧પ નિઃશુલ્‍ક નેત્રયજ્ઞ

ગામડે ગામડે કેમ્‍પઃ સંસ્‍થાની બસ તેડી-મૂકી જશેઃ દર્દીને રહેવા-જમવા-ચા પાણીની વ્‍યવસ્‍થાઃ દવા-ટીપા-ચશ્‍મા-નેત્રમણી પણ વિનામૂલ્‍યે

રાજકોટ તા. ર :.. શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, રાજકોટ દ્વારા ગુજરાતનાં ગ્રામ્‍ય તથા શહેરી વિસ્‍તારોમાં વિનામૂલ્‍યે ૧૧પ (એકસો પંદર) સદ્‌્‌ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું તા. ૧-૯-ર૦ર૪ રવિવારથી તા. ૩૦-૯-ર૦ર૪ સોમવાર સુધી આયોજન કરેલ છે.

આ વિનામૂલ્‍યે શ્રી સદ્‌્‌ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને જે તે કેમ્‍પ સ્‍થળેથી વિનામૂલ્‍યે જ સંસ્‍થાની બસ દ્વારા લઇ આવવા તથા ઓપરેશન બાદ કેમ્‍પના સ્‍થળે પરત મુકી જવામાં આવે છે. દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્‍તો, શુધ્‍ધ ઘીનો શીરો, દવા ટીંપા, ચશ્‍મા, તથા નેત્રમણી વિનામૂલ્‍યે જ બેસાડી આપવામાં આવે છે. કેમ્‍પનું સમય પત્રક અહીં પ્રસ્‍તુત છે.

તા. ૩ને મંગળવારે હરિકળષ્‍ણ ટ્રસ્‍ટ હોસ્‍પિટલ, રાજુલા રોડ,ગાયત્રીમાંના મંદિર સામે, ટીંબી, તા.જાફરાબાદ,જી.અમરેલી. જલારામ મંદિર, શારદાગ્રામ રોડ, માંગરોળ, જી.જુનાગઢ.

 તા. ૪ ને બુધવારે  કુબેરનાથ મહાદેવ મંદિર, કોલેજ રોડ, ગાંધીબાગ પાછળ, મહુવા, જી.ભાવનગર.  શિરડી સાંઈબાબા મંદિર, ગાંધીનગર, જામનગર.,  એ.ડી શેઠ હોસ્‍પિટલ, ગીબ રોડ,રાણપુર, જી.બોટાદ, રજપુત સમાજની વાડી, ખારવાની પોર, વઢવાણ, જી.સુરેન્‍દ્રનગર, સરકારી દવાખાનુ, ધારી, જી.અમરેલી. , મોગલધામ, ભાયલા, તા.બાવળા, જી.અમદાવાદ., જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્‍યાપુરી રોડ, મોરબી., હરિહર આશ્રમ, ઠકકરનગર એપ્રોચ, અમદાવાદ.

તા. પ ને ગુરૂવારે રંગુનવાલા હોસ્‍પિટલ, કાલાવડ નાંકા પાસે, જામનગર,  સેનેટેરીયમ દવાખાનું, બસ સ્‍ટે સામે, ધંધુકા, જી.અમદાવાદ,  ભુતનાથ મહાદેવ મંદિર, ખોરાસાગીર, તા.માળીયાહાટીના, જી.જુનાગઢ.  ગાયત્રી શકિતપીઠ, શરૂ સેકસન રોડ, શિવમ પેટ્રોલપંપ પાછળ, જામનગર.

તા. ૬ને શુક્રવારે  લટુરીયા હનુમાનજી આશ્રમ, હિપાવડલી, તા.જેસર, જી.ભાવનગર. એમ.ડી.સોસાયટીનાં હોલમાં, કષ્ટભંજન હનુમાનજીની મંદિરની બાજુમાં, મોરબી-રાજકોટ હાઇવે, ટંકારા, જી.મોરબી.

તા. ૭ને શનિવારે પોપટભાઈ વાઘાણી જીવનસેતુ હોસ્‍પિટલ, માણેક ચોક, ભડી ભંડીયારા, જી.ભાવનગર.  યોગેશ્વર નગર, ગાયત્રી શકિત  પીઠ, ખંભાળીયા, જી.દેવભૂમિદ્વારકા.

તા. ૮ ને રવિવારે  રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, સદગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ, રામાનંદ જ્ઞાતિની વાડી, હળવદ, જી.મોરબી.  રામેશ્વર પ્રાથમિક શાળા, પ્રહલાદ ટોકીઝ સામે, લાઠી, જી.અમરેલી.  રામજીમંદિર, મારૂતિ ગૌશાળા, નાના વરાછાનાં ઢાળમાં, નાના વરાછા, સુરત.

તા. ૯ ને સોમવારે  વિઝન પ્‍લસ, સરકાર હોસ્‍પિટલ સામે, લાલપુર, જી.જામનગર  ખોડીયાર મંદિર, નવોદય વિદ્યાલયની બાજુમાં, ત્રાંપજ, તા.તળાજા, જી.ભાવનગર.  જલારામ સેવા ટ્રસ્‍ટ, લોહાણા મહાજન વાડી, પોલીસ ચોકીની સામે, બાંટવા, જી.જુનાગઢ.

 તા. ૧૦ ને મંગળવારે  શિવશકિતનું દવાખાનું, સાધના કોલોની, રણજીતસાગર રોડ, જામનગર.ં પટેલ વાડી, લીલીયા મોટા, જી.અમરેલી.  ંજે.પી.કોઠારી સ્‍કુલ, પર્વત સહાય કેન્‍દ્ર, રામ ચોક, ચોટીલા, જી.સુરેન્‍દ્રનગર.  ખેત વિકાસ માધ્‍યમિક વિદ્યાલય, શિયાળ, તા.બાવળા, જી.અમદાવાદ.

તા. ૧૧ને બુધવારે  ગાયત્રી મંદિર, ધારી રોડ, ચલાલા, જી.અમરેલી. ગણેશશાળા ટીમાણા, તા.તળાજા, જી.ભાવનગર , શારદામણી સ્‍કુલ, મઢીની સામે, પીથલપુર, તા.તળાજા, જી.ભાવનગર.તા.૧૨ના ગુરૂવારે રંગુનવાલા હોસ્‍પિટલ,કાલાવડ નાંકા પાસે, જામનગર, હરિઓમ અન્નક્ષેત્ર વળધ્‍ધાઆશ્રમ, નેશનલ હાઈ-વે ઓનેસ્‍ટ હોલની સામે,ધારેશ્વર, જેતપુર, જી. રાજકોટ. શ્રી વિમલ ચુડાસમાનાં જુના નિવાસ સ્‍થાને, લીમડા ચોક, ચોરવાડ, જી.જુનાગઢ.

તા.૧૩ના શુક્રવારે  આશુતોષ ફાર્મ, તુલસીશ્‍યામ રોડ, ઢોકળવા,તા.ઉના,જી.ગીર સોમનાથ , નીલકંઠ ફાર્મ,જામવાળા રોડ, ગીરગઢડા,જી,ગીર સોમનાથ, માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્‍ટ હોસ્‍પિટલ,જુના બસ સ્‍ટેન્‍ડ પાસે,બગસરા, જી.અમરેલી.

તા.૧૪ના શનિવારે જલારામ મંદિર, ગુંદરણ રોડ, તાલાલા,જી.ગીર સોમનાથ, જીલ્લા ભાજપ કાર્યાલય, ગ્‍લોબલ હોસ્‍પિટલની બાજુમા,ભગવાન પરશુરામ માર્ગ, પોરબંદર, રોનક સાર્વજનિક ટ્રસ્‍ટ હોસ્‍પિટલ,વેરાવળ,જી.ગીર સોમનાથ.

તા.૧૫ના રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ,શ્રી સદ્દગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ, જલારામ વાડી, વરસીંગપુર રોડ, ઉના, જી.ગીર સોમનાથ મેહુલ બ્રધર્સ, લાતી બજાર, બોટાદ,કોમ્‍યુનિટી હોલ, ઝાપા વિસ્‍તાર,દેવળી દેદાની,તા.કોડીનાર, જી.ગીર સોમનાથ, રામમઢી આશ્રમ, ઈસ્‍કોન મંદિરની બાજુમાં,જહાંગીરપુરા,સુરત, જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ, જી. જુનાગઢ,  સર ભાગવતસિંહજી કન્‍યાશાળા, બાપુનાં બાવલા ચોક, કિશાન મંડપ સર્વિસ સામે,ઉપલેટા,જી.રાજકોટ.

તા.૧૬ના સોમવારે નથવાણી ચેરીટેબલ ટ્રસ્‍ટ,આઝાદ ચોક, મેંદરડા, જી.જુનાગઢ, ત્રિમુર્તિ હોસ્‍પિટલ,એસ.ટી. બસ સ્‍ટેશન પાસે,જુનાગઢ,

તા.૧૭ના મંગળવારે લોહાણા સમાજની વાડી, મેઈન બજાર, નખત્રાણા, જી. કચ્‍છ, વણીક મહાજન વાડી, ગીર-દરવાજા પાસે, માળીયા હાટીના, જી.જુનાગઢ, સરકારી હોસ્‍પિટલ, ગર્લ્‍સ સ્‍કુલ પાસે, ઘોઘા, જી.ભાવનગર.

તા.૧૮ના બુધવારે કોળી સમાજની વાડી, પ્રાંચી (ટીંબડી), જી.ગીર સોમનાથ, કોગ્રેસ ભવન, વંથલી દરવાજા,રાજકોટ રોડ,જુનાગઢ, મારૂતિ અન્નક્ષેત્ર, મારૂતિનગર, વડીયા, જી.અમરેલી, ગાયત્રી પરિવાર શાખા,આલીદર, જી.ગીર-સોમનાથ, ગાયત્રી મંદિર, અમરેલી મોખરા હનુમાનજી મંદિર, હોમગાર્ડઓફીસ, મહુવા રોડ, સાવરકુંડલા, જી.અમરેલી, રજપુત સમાજની વાડી, ખારવાની પોર, વઢવાણ, જી.સુરેન્‍દ્રનગર, દેશી લોહાણા મહાજન વાડી, હારીજ,જી.પાટણ.

તા.૧૯ના ગુરૂવારે રંગુનવાલા હોસ્‍પિટલ, કાલાવડ નાંકા પાસે, જામનગર, લોહાણા મહાજન વાડી,કોર્ટની બાજુમાં, વંથલી,જી.જુનાગઢ, પ્રાથમિક શાળા, ગુંદરડા,તા.મહુવા, જી.ભાવનગર, લોહાણા બોડીંગ, માંડવી, જી.કચ્‍છ, ક્રિષ્‍ના રોલ પંચાસર કેન્‍દ્ર,અતુલ રીક્ષાની બાજુમાં,વેરાવળ હાઈ-વે, મોરબી.

તા.૨૦ના શુક્રવારે ગાયત્રી મંદિર, ડાભોર રોડ, વેરાવળ,જી.ગીર સોમનાથ, પ્રાથમિક શાળા, પીપરલા, જી.ભાવનગર, જી.એસ.સી.એલ ફાઉન્‍ડેશન,સુત્રાપાડા, તા.ગીર સોમનાથ.

તા.૨૧ના શનિવારે રણછોડદાસજી સત્‍સંગ મંડળ, લાલટેકરી, દેનાબેંક પાસે, હોસ્‍પિટલ રોડ,ભુજ,જી.કચ્‍છ (ભુજ),ભાણવડ મહાજન પાંજરાપોળ, વેરાવળ ગેઈટ, ભાણવડ, જી.દેવભૂમિ દ્વારકા, નેપાળીબાપુનો આશ્રમ, મોટા ખુંટવડા, તા.મહુવા, જી.ભાવનગર.

તા.૨૨ના રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, સદગુરૂ આશ્રમ માર્ગ, રાજકોટ, મુખ્‍ય સ્‍વામીનારાયણ મંદિર, જવાહર રોડ, જુનાગઢ, મેઘદુત લાયન્‍સ હોલ, પતરાવાળી હોટલની સામે, નાની શાક માર્કેટ, સુરેન્‍દ્રનગર, જલારામ મંદિર, આઝાદ ચોક, મેર સમાજની વાડી પાસે, માધવપુરઘેડ, જી.પોરબંદર, સિધ્‍ધકુટીર મહાદેવ મંદિર, પી.પી. સવાણી હોસ્‍પિટલની ગલીમાં, વરાછા રોડ, સુરત.

તા. ૨૩   ના સોમવાર લોહાણા મહાજન વાડી, સવાસર નાંકા,અંજાર,જી . ભુજ (કચ્‍છ) જલારામ મંદિર,સેવા ટ્રસ્‍ટ, જામજોધપુર, જી.જામનગર પ્રાથમિક શાળા, સથરા,તા. મહુવા.જી.ભાવનગર.

તા.૨૪-જલારામ મંદિર,ભાદર રોડ, કુતિયાણા,જી.પોરબંદર પ્રાથમિક દવાખાનું,સમઢીયાળા રોડ, કરોડા, તા.ચુડા.જી. સુરેન્‍દ્રનગર લક્ષ્મણજી મંદિર, બરવાળા, જી.બોટાદ.

તા. ૨૫. બુધવારે નુતન લોહાણા સમાજવાડી,ભારતનગર, ગાંધીધામ, જી.ભુજ (કચ્‍છ)જુનુ સરકારી દવાખાનું,પ્રાથમિક શાળા સામે, બગદાણા, જી. ભાવનગર. ગાયત્રી મંદિર, કાંસા રોડ, દામનગર, જી. અમરેલી

તા.૨૬. ગુરૂવારે  રંગુનવાલા હોસ્‍પિટલ  કાલાવડ નાંકા પાસે, જામનગર સરસ્‍વતી વિદ્યા મંદિર, જુના સરકારી દવાખાના પાછળ, ચિત્તલ, જી. અમરેલી લોહાણા મહાજન વાડી, મોટી પાનેલી, તા. ઉપલેટા,જી. રાજકોટ. લાયન્‍સ સ્‍કૂલ,માણાવદર, જી. જુનાગઢ લટુર દાસ આશ્રમ, ટાણા, તા. સિહોર, જી. ભાવનગર.

તા. ૨૭  શુક્રવારે માણેકચંદ શાહ સાર્વજનિક ટ્રસ્‍ટ હોસ્‍પિટલ, જુના બસ સ્‍ટેન્‍ડ પાસે, બગસરા, જી. અમરેલી આર્ય સમાજ મંદિર, સતાધાર રોડ, વિસાવદર, જી. જુનાગઢ જલારામ મંદિર, હાપા, જી. જામનગર ભચાઉ લોહાણા મહાજન વાડી, ફુલવાડી, ભચાઉ, જી. કચ્‍છ.

તા. ૨૮. શનિવારે વાઘાસ્‍વામીની જગ્‍યા, વલ્લભીપુર, જી. ભાવનગર, મેહુલ બ્રધર્સ, લાતી બજાર, બોટાદ.

તા. ૨૯. રવિવાર રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ શ્રી સદ્‌ગુરૂ આશ્રમ માર્ગ, રાજકોટ.સરકારી દવાખાનું, મેઇન બજાર, ભાટીયા, જી. દ્વારકા. લોહાણા મહાજન વાડી, રાપર, જી. ભુજ.એસ.એચ. સંકુલ ચરાડવા ગુરૂકુલ, ચરાડવા, તા. હળવદ, જી. મોરબી.

તા. ૩૦. સોમવારે મોચી જ્ઞાતીની વાડી, આંબલી શેરી, બિલખા, જી. જુનાગઢ. હરી વૃધ્‍ધાશ્રમ, અલીયાબાળા, જી. જામનગર જય સરદાર યુવક મંડળ ચેરી.ટ્રસ્‍ટ સંચાલિત સમાજવાડી, રાણપુર, જી. જુનાગઢ. લાઇન્‍સ હોલ, ભાવનગર પોળ, અખાડામાં, ઘોઘા સર્કલ, ભાવનગર.

(2:46 PM IST)