<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

ૐ હર હર મહાદેવ

સત્‍ય સનાતન સુંદર શિવ સબકે માલીક, સ્‍વામી અવિકારી અવિનાશી અજ અન્‍તાર્યામી ૐ હર હર મહાદેવ. આદિ અનંત અનામય અકલ કલાધારી અમલ અરૂય અગોચર અવિચલ અધદારી ૐ હર હર મહાદેવ, બ્રહ્મા, વિષ્‍ણું, મહેશ્‍વર ત્રિમૃતિધારી કર્તા, ધર્તા, તુમહો સંહારી ૐ હર હર મહાદેવ ર્નિગુણ, સગુણ. નિરંજન જળમય નિત્‍ય પ્રભા, કાલરૂપ કેવલહર કાલાતીત વિભી ૐ હર હર મહાદેવ સતચિત, આનંદ રસમય કરૂણામય ધાતક, પ્રેમસુધા, નિધી પ્રિયતમ, અખિલ વિશ્‍વત્રાતા ૐ હરહર મહાદેવ ૐ નમો શિવાય પંચાહાર પાંચ તત્‍વોનો બનેલ છે. ‘ન' એટલે પૃથ્‍વી (જમીન) ‘મ' એટલે પાણી, ‘શ' એટલે અગ્નિ ‘વા' એટલે વાયુ ‘ય' એટલે આકાશ.

આ પંચતત્‍વોમાં જ બનેલ ૐ નમઃ શિવાયના મહાદેવ પણ પંચ તત્‍વોમાંજ બીરાજમાન થઇ રહેલ છે.

ૐ હર હર મહાદેવ ૐ હર હર મહાદેવ

સુખદેવ મહારાજ

સ્‍વામીનારાયણ મંદિરના પુજારી

ગામઃ કાળીપાટ

મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(2:54 PM IST)