News of Monday, 2nd September 2024
શિક્ષણ બોર્ડની ચુંટણીમાં દાવેદારી નોંધાવતા બારોટ

રાજકોટ તા.રઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચુંટણીમાં આજે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
શિક્ષણબોર્ડની ચુંટણી બી.એડ કોલેજ પ્રિન્સીપાલ વિભાગની ચુંટણીમાં રાજકોટના જાણીતા શિક્ષણશાસ્ત્રી ડો.નિદત બારોટે ઉમેદવારી નોંધાવી છે.
(3:30 PM IST)










