<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

કોઠારીયા રોડ કા રાજાઃ પર્વત ઉપર દાદા બિરાજશેઃ ગાર્ડનની થીમ ઉપર અનેરૂ આયોજન

 

રાજકોટઃ અહિંના કોઠારીયા રોડ સરદાર વલ્લભભાઇ પટેલ સ્‍વીમીંગ પુલ પાસે સતત ૧૮માં વર્ષ કોઠારીયા રોડ કા રાજા ગણપતિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. ગાર્ડનની થીમ ઉપર સમગ્ર આયોજન થયું છે. ગણપતિ દાદા પર્વત ઉપર બિરાજશે. કાઠીયાવાડ યુથ ફાઉન્‍ડેશન દ્વારા આયોજીત ગણેશ મહોત્‍સવમાં દરરોજ સવાર સાંજ મહાઆરતી થશે. આયોજનને સફળ બનાવવા હિરેન ગોસ્‍વામી, વિવેક સોલંકી, ભાર્ગવ વાઢેર, વિનુભાઇ રાઠોડ, જેનિલ ડોબરીયા, હિતેન દાસોટીયા, નિલેશ ચાવડા વિ. જોડાયા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:12 PM IST)