<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

રાજકોટના નામાંકિત ડૉ. મનોરમાબેન મહેતાનું દુઃખદ અવસાન

સૌરાષ્ટ્ર ના બાળકો માટે જેમણે જીવન પર્યંત સેવા આપી તેવા રાજકોટના નામાંકિત ડૉ. મનોરમાબેન મહેતાનું દુઃખદ અવસાન થયું છે. 

રાજકોટે એક તેજસ્વી ડૉક્ટર ગુમાવ્યા. જેમણે વર્ષો સુધી રાજકોટની  કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સેવા આપી હતી.

પટના બિહારથી જાણીતા પત્રકાર અને રાજકોટ સૌરાષ્ટ્રમાં લાંબા સમય સુધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સેવા આપી ચૂકેલા શ્રી લવકુમાર મિશ્રાએ કહ્યું છે કે હંમેશા હસતી, પરંતુ મજબૂત શિસ્ત અને શિષ્ટાચાર ધરાવતી મહિલા તરીકે મનોરમાબેન હંમેશા માટે સૌની સ્મૃતિમાં જીવંત રહેશે.

 

(12:29 AM IST)