<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

ઉચીત સમીરભાઇ કામદારની અઠ્ઠાઇ તપ આરાધના

 

 

રાજકોટઃ બાપા સીતારામ ગોે સેવા મંડળ તથા જનસેવા ટ્રસ્‍ટમાં કાર્યરત  સમીરભાઈ અને નીતાબેન કામદારના પુત્ર અને હીરેનભાઈ નાં ભત્રીજા ઉચીત એ પર્યુષણ મહાપર્વ દરમ્‍યાન અઠ્ઠાઈ ની તપસ્‍યા કરી રહ્યા છે.હાલ એ.વી.પી. ટી.આઇ માં કોમ્‍પ્‍યુટર એન્‍જીનીયર તરીકે અભ્‍યાસ કરતા કરતા અઠ્ઠાઈ ની તપસ્‍યા કરવામાં આવેલ છે. ઉચિતની તપસ્‍યા બદલ સમીરભાઈ કામદાર (૯૮ર૪ર ૮૧૮૩૬)  તથા હીરેનભાઈ કામદાર (મો. નં.૯૪ર૭૭ રપ૧પ૦) ઉપર અનુમોદના પાઠવવામાં આવી રહી છે.

(3:55 PM IST)