તા. ૨૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૧ મંગળવાર
News of Sunday, 8th September 2024
ડોલરભાઈ વેણીભાઈ કોઠારીનું કાલે સોમવારે બેસણું તથા પ્રાર્થના સભા
શ્રી મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ પ્રમુખ ધર્માનુરાગી

રાજકોટ: શ્રી મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ પ્રમુખ ધર્માનુરાગી ડોલરભાઈ કોઠારી તા.૭ ને શનિવારે અરિહંત શરણ પામ્યા છે. સદગતનું ઉઠમણું તથા પ્રાર્થના સભા કાલે સોમવારે તા.૯ ના રોજ બપોરે ૪ કલાકે,શ્રી રોયલ પાર્ક સ્થા.જૈન સંઘ, સી એમ શેઠ પૌષધ શાળા, ઓમાનવાલા ઉપાશ્રય,રોયલ પાર્ક શેરી નં.8, રાજકોટ ખાતે રાખેલ છે.સદગતનું ચક્ષુદાન કરેલ છે.
(10:25 AM IST)










