તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૫ શનિવાર
News of Monday, 16th September 2024
ગોલ્ડ ડીલર્સ એસો,ના પ્રમુખ ભાયાભાઇ સાહોલિયાના પત્નીનું નિધન :સાંજે બેસણું
બેસણું સાંજે 4થી 6 દરમિયાન રાષ્ટ્રીય શાળા વિદ્યાનગર મેઈન રોડ ખાતે રાખેલ છે

રાજકોટ : ગો.વા.સોની વનમાળીદાસ ગોપાલજી સાહોલિયાના જ્યેષ્ઠ પુત્ર ભાયાભાઇ વી,સાહોલિયાં ( રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ )ના ધર્મપત્ની શીલાબેન તે પૂજાબેન રાજેશકુમાર માંડલિયા, બિન્ની કેવલકુમાર ભાલાણી તથા યશભાઈ ભાયાભાઇ સાહોલિયાના માતૃશ્રી તેમજ પંકજભાઈ તથા ગો.વા. હરીશભાઈના ભાભી તેમજ સોનુભાઈ તથા બિમલભાઈ હરીશભાઈ સાહોલિયાંના ભાભુ તે મોહનલાલ હંસરાજ ભાલાણી ( માડાગાસ્કરવાળા )ના દીકરી તા,14ના રોજ શ્રીજીચરણ પામેલ છે
સદ્દગતનું બેસણું તા,16ને સોમવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી રાષ્ટ્રીયશાળા વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે
(11:03 AM IST)










