<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

વિપક્ષના સભ્‍ય વશરામભાઇ સાગઠીયાએ બી.પી.એમ.સી. એકટના પુસ્‍તક સાથે કર્યો વિરોધ

રાજકોટઃ મ્‍યુનિ. કોર્પોરેશનના આજે મળેલ સામાન્‍ય સભામાં ભાજપના સભ્‍યના પ્રથમ પ્રશ્‍ન ચર્ચા દરમ્‍યાન વિપક્ષના સભ્‍ય વશરામભાઇ સાગઠીયાએ હાલના એટલે કે વર્તમાનમાં રોડ રસ્‍તા પરના ખાડા ખબડા, રોગચાળા સહિતના પ્રશ્ને ચર્ચાની માંગ કરતા શાસકોએ નકારતા તેઓએ બીપીએમસી એકટના નિયમો જાહેરમાં સમજાવ્‍યા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:43 PM IST)