તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
પ્રેક્ષક ગેલેરીમાં પશુ હત્યાના બેનરો કોંગી આગેવાનોએ દેખાડતા બહાર કઢાયા

રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલ જનરલ બોર્ડમાં સભ્યના પ્રથમ પ્રશ્નની ચર્ચા દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી કોંગ્રેસના રણજીત મુંધવા સહીતના કાર્યકર્તાઓએ જીવદયાના નામે રોજ ૪૦ થી પ૦ ગાયોના મોત, ગાય ન્યાય સહીતના બેનરો દેખાડતા નિયમ મુજબ તેઓને બહાર કાઢવા સભા અધ્યક્ષ (મેયર) નયનાબેન પેઢડીયાએ વીજીલન્સને આદેશ કર્યો હતો અને આ આગેવાનોને બહાર કાઢયા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:47 PM IST)










