<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

રાજકોટના કોઠારીયા વિસ્તારમાં ફરજ બજાવતા આશા વર્કરનું શંકાસ્પદ મોત મામલે આશા વર્કર બહેનોએ રાજકોટ મહાનગર પાલિકા ઓફિસ પર ભેગા થયા : મેડિકલ ઓફિસર દ્વારા જો હુકમ શાહી કરવામાં આવી હતી : બીમાર હોવા છતા તેમને બોલાવવામાં આવતા હતા જે મામલે આશા વર્કર બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી : જુઓ વિડીયો

 


રાજકોટ : અહીના કોઠારીયા વિસ્તારમાં ફરજ બજાવતા આશા વર્કરનું શંકાસ્પદ મોત મામલે આશા વર્કર બહેનોએ રાજકોટ મહાનગર પાલિકા ઓફિસ પર ભેગા થયા : મેડિકલ ઓફિસર દ્વારા જો હુકમ શાહી કરવામાં આવી હતી : બીમાર હોવા છતા તેમને બોલાવવામાં આવતા હતા જે મામલે આશા વર્કર બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

 

(1:28 PM IST)