<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

ફુડ-ભેળસેળના ૧પ કેસો અંગે એડીશ્નલ કલેકટર સમક્ષ સુનાવણીઃ બપોર બાદ ચૂકાદા

રાજકોટના તથા અન્ય શહેરના ફુડ-ભેળસેળ અંગે લેવાયેલ નમુના-વસ્તુઓમાં ભેળસેળ-જથ્થો સબ સ્ટાન્ડર્ડ વિગેરે મામલે આજે ૧પ જેટલા વેપારીઓ સામે થયેલ કેસો અંગે એડીશ્નલ કલેકટર સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતીઃ આજે બપોર બાદ સંભવતઃ ચૂકાદા અપાશેઃ મોટા દંડની કાર્યવાહી...

(3:55 PM IST)