<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

મશીન ટુલ્‍સ એકઝીબીશનમાં બે દિ'માં ૨૫ હજાર લોકોએ મુલાકાત લીધી

રાજકોટ : મશીન ટુલ્‍સ આયોજીત એસોસીએશન અને કે એન્‍ડ ડી કોમ્‍યુનિકેશન સંયુકત ઉપફરમે તા.૨૫ થી ૨૮ આયોજીત મશીન ટુલ્‍સ એકઝીબિશનમાં બે દિવસમાં જ ૨૫ હજારથી વધુ લોકોએ વિશ્‍વકક્ષાના આ મશીન ટુલ્‍સની મુલાકાત લીધી હતી. NSIC ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ આ એકઝીબીશનને સફળ બનાવવા એ સેલના હોદ્દેદારો યોગીન છનીયારા (પ્રમુખ), હરેશ પટેલ (ઉપપ્રમુખ), તેજસ દુદકીયા (સેક્રેટરી), દેવલ ઘોરેયા (જો સેક્રેટરી), કનકસિંહ ગોહીલ (ખજાનચી) તથા એસોસીએશનના ડાયરેકટરો સચીન નગેવાડીયા, બ્રીજેશ સાપરીયા, કરણ પરમાર, પીયુષ ડોડીયા, અશ્‍વિન કવા, કેતન ગજેરા, બીપીન સિધ્‍ધપુરા, ઘનશ્‍યામ પરમાર, હરેશ ડોડીયા, રવિ મારૂ અને કમલેશભાઇ ગોહીલ, અમીતભાઇ મિસ્‍ત્રી  ઉઠાવી રહ્યા છે

(4:32 PM IST)