<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજા વિધાતા...

કોલેજવાડીમાં ૬ થી ૧૪ વર્ષની બાળાઅો દ્વારા તાલીરાસ, ઘડારાસ, મહિસાસુરનો રાસ ભારે વિખ્યાત

રાજકોટઃ શ્રી નવદુર્ગા ગરબી મંડળ, રાજકોટ દ્વારા કોલેજવાડી કોટક સ્કુલ પાસે, ૬ થી ૧૪ વર્ષની  બાળાઅો દ્વારા તાલીરાસ, ઘડારાસ, મહિસાસુરનો રાસ, ટીપણી રાસ, મંજીરા રાસ રજૂ કરવામાં આવે છે. ગાયકો પ્રગતિ જાશી, મનસ્વી જાશી, ધારાબેન સાથે જમાવટ કરે છે. આ ગરબીને સફળ બનાવવા અનસુયાબેન ઍસ. જાશી અને તેમની ટીમ કાર્યરત છે પહેલા નોરતેથી જ ગરબીની બાળાઓ રાસ નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:27 PM IST)