<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

આસમાના રંગની ચુંદડી રે, રૂડી ચુંદડી રે, માની ચુંદડી લહેરાય...

રૈયા રોડ હનુમાન મઢીની ગરબીમાં ભાઇઓ દ્વારા ભાઇઓના અઠીંગો રાસ રજ

રાજકોટઃ શ્રી મોમાઇ ગરબી મંડળ દ્વારા હનુમાન મઢી ચોક, રૈયા રોડ ખાતે ૪૫ વર્ષથી પ્રાચીન ગરબીમાં મસાલ રાસ, તલવાર રાસ તેમજ અઠીંગો રાસ વિખ્‍યાત છે. ગાયક ગણપતભાઇ બોળીયા, ઢોલક હિતેષભાઇ, અશોકભાઇ, વિનયભાઇ સાથે બાળાઓ અવનવા રાસ રજુ કરે છે રઘુભાઇ ચાવડા અને તેની ટીમ કાર્યરત છે. દીકરીઓના ભાવ રાસ નિહાળવા ભાવિકો ઉમટી પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:36 PM IST)