<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

રઘુવંશી બીટસ રાસોત્‍સવમાં બગસરાના વૈશ્‍ણવાચાર્ય પુ.પ્રભુજી મહારાજ અને પુ.રશેશ્વરબાવાશ્રી આજે રાત્રે પધારશે

ફિલ્‍મ ‘રણભુમિ'ના કલાકાર હર્ષલ માંકડ તેની ટીમ સાથે ખેલૈયાઓને ડોલાવશે

રાજકોટઃ ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૪'માં બગસરાના વૈષ્‍ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રી પ્રભુજી મહારાજ શ્રી ઝનાના સાથે  તેમજ તેમના લાલન પૂ.પા.ગો.શ્રી રશેશ્વરબાવાશ્રી પણ પધારશે.

ડેઈલી પાસ લેનાર માટે લકકી ડ્રો થશે જેમાં વિજેતાઓને કાલીન્‍દી ટેકનોલોજી તરફથી પ્રભુજી મહારાજ શ્રી અને તેમના લાલન પૂ.પા.ગો.શ્રી રશેશ્વરબાવાશ્રીના હરસ્‍તે ઈનામ આપવામાં આવશે. આજે રણભૂમિ પીકચરના લીડ હર્ષલ માંકડ (હૈયાન) પોતાની ટીમ સાથે ઉપસ્‍થિત રહેશે.

ગઇકાલે બીજા નોરતે ગ્રુપ-એમાં પ્રિન્‍સ તરીકે ચંદારાણા યુગ, દતાણી વિષ્‍ણુ, સચદેવ નમ્ર, તથા પ્રિન્‍સેસ તરીકે કુંડલીયા બંસી, રૂપારેલીયા એન્‍જલ, ઠકકર શ્રેયા વિજેતા બન્‍યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્‍સ પુજારા નમન તથા પ્રિન્‍સેસમાં તન્ના ઈશ્વરી તથા ગ્રુપ -બી માં પ્રિન્‍સ તરીકે અંશ જોબનપુત્રા, પ્રિત ભીમજીયાણી, જેનીલ ઉનડક્‍ટ તથા પ્રિન્‍સેસ તરીકે પ્રિયા ગણાત્રા, શ્વેતા ઠકરાર, ઠાકર અલ્‍પા વિજેતા બન્‍યા છે તથા વેલડ્રેસમાં આહયા ક્રિશ, ભેંસદડીયા ગાર્ગી તથા સી-ગ્રુપમાં પ્રિન્‍સ તરીકે સંદીપભાઈ બોરીયા તથા પ્રિન્‍સેસ તરીકે સોનલબેન રાજપોપટ તથા વેલડ્રેસમાં પ્રશાંત ખીલોસીયા, હિરલબેન રૂપારેલીયા વિજેતા બન્‍યા હતાં.

આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્ના, રાજેશભાઈ જટણીયા, નૈનેશભાઈ દાવડા, સાગરભાઈ તન્ના, નિરવભાઈ પાંઉ, યશભાઈ રાઠોડ, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, લાલેશભાઈ ઘીયા, સાગરભાઈ કકકડ સહિતની ટીમ દ્વારા રાસોત્‍સવનો પ્રારંભ કરાયો હતો.

‘‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૪''માં શરદભાઈ પોપટ, જીજ્ઞાશાબેન પોપટ, કનુભાઈ હિંડોચા, અરૂણાબેન હિંડોચા, દીપલબેન ચંદારાણા, અતુલભાઈ ઉનડકટ, નિશીતભાઈ માણેક, અરવિંદભાઈ પોપટ, મનીષાબેન પોપટ, મલય વણજારા, શિવાંગીબેન વણજારા, ભાવિકભાઈ કટારીયા, હિરલબેન કટારીયા, પ્રવિણભાઈ ઠકરાર, અજયભાઈ મજેઠીયા, પ્રણવભાઈ ઉનડકટ, પારૂલબેન ઉનડકટ, ભુમીબેન ઉનડકટ, શ્‍યામભાઈ બજાજ, જાન્‍વીબેન પોપટ, મીલનભાઈ તન્ના સહિતના ઉપસ્‍થિત રહયાં હતાં.

સ્‍થળ પરથી પણ ડેઈલી પાસ માટે (મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭,૮૭૫૮૫ ૮૫૮૪૮, ૯૫૭૪૩ ૩૯૩૩૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(

(3:49 PM IST)