News of Sunday, 6th October 2024
અકિલા ન્યુઝ : રાજકોટના જંક્સન પ્લોટમાં આવેલ નવરાત્રી મહોત્સવ મંડળ ભીખુભાઈ ગૌસ્વામીની ગરબી દ્વારા છેલ્લા 63 વર્ષથી પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી છે ત્યારે રાજકોટના જંક્સન પ્લોટથી નીહાળીયે અકિલા ડીઝીટલ સાથે લાઈવ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા :જુઓ વિડીયો

(10:06 PM IST)










