<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

‘અકિલા - લોહાણા મહાજન રાસોત્‍સવ'માં મહાનુભાવોના હસ્‍તે ઇનામ વિતરણ

રાજકોટ : ત્રીજા અને ચોથા નોરતે ‘અકિલા લોહાણા મહાજન રાસોત્‍સવ-૨૦૨૪'માં પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ વિજેતાઓને મહાનુભાવોના હસ્‍તે આકર્ષક ઇનામો આપવામાં આવ્‍યા હતા. રાજકોટ લોહાણા મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્‍નેહાબેન રાજુભાઇ પોબારૂ, લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલા એકઝીક્‍યુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમીષભાઇ ગણાત્રા, શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ ચેતનાબેન રૂપારેલીયા, શ્રી અમિતભાઇ રૂપારેલીયા, કેપ્‍ટન હેમંત વ્‍યાસ, શ્રીમતિ દર્પણાબેન વ્‍યાસ, શ્રી મહેન્‍દ્રભાઇ નથવાણી, શ્રીમતિ ભાવનાબેન નથવાણી, ડો. અતુલભાઇ બદિયાણી, શ્રીમતિ બિંદુબેન બદિયાણી, શ્રી કિશોરભાઇ કોટક, શ્રીમતિ પ્રવિણાબેન કોટક, શ્રીમતિ મીનાબેન હરીશભાઇ લાખાણી, ડો. ભાવેશભાઇ સચદે, શ્રીમતિ આશાબેન સચદે, શ્રી દેવાંગભાઇ નથવાણી, શ્રી દિપકભાઇ નથવાણી, શ્રીમતિ ડિમ્‍પલબેન નથવાણી, શ્રી હિરેનભાઇ સુબા, શ્રી પરેશભાઇ વાઘાણી, શ્રીમતિ જલ્‍પાબેન વાઘાણી, શ્રીમતિ રીટાબેન કોટક, નિર્ણાયકોશ્રી હાર્દિકભાઇ પરમાર, પારસભાઇ પીઠડિયા, મેઘાબેન પરમાર, કોમલબેન પીઠડીયા, પુષ્‍પાબેન રાઠોડ, દિપુબેન પટેલ, ડો. મિહીરભાઇ તન્‍ના, ડો. સંકલ્‍પભાઇ વણઝારા, આર્કિટેકટ હિલોરીબેન સોનપાલ, શ્રી ધવલભાઇ કારિયા, શ્રીમતિ નીકીતાબેન નરેન્‍દ્રભાઇ નથવાણી, શ્રી નરેન્‍દ્રભાઇ નથવાણી, શ્રીમતિ અલ્‍કાબેન પુજારા, શ્રીમતિ કલ્‍પનાબેન હિરેનભાઇ ખખ્‍ખર, શ્રી હિરેનભાઇ ખખ્‍ખર, કોર્પોરેટર દક્ષાબેન વસાણી, શ્રીમતિ રીટાબેન કુંડલિયા, શ્રી જીતુભાઇ શીંગાળા, નિર્ણાયકશ્રી નિકુંજભાઇ સોલંકી તથા નિરજભાઇ દોશી, શ્રી હિતેનભાઇ દક્ષિણી પારેખ, શ્રી પરેશભાઇ ચગ, શ્રી અજયભાઇ ખખ્‍ખર, શ્રી મયુરભાઇ ઉનડકટ, શ્રી ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતિ જુલીબેન પરાગભાઇ દેવાણી સહિતના મહાનુભાવો ઇનામ આપતા નજરે પડે છે.

(4:00 PM IST)