<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

શનિ, રવિનો સંગ સહિયરને સંગ... ખેલૈયાઓ સોળે કળાએ ખીલી ઉઠયા

પારિવારીક રાસોત્‍સવ નિહાળતા વિવિધ ક્ષેત્રના આગેવાનો : સુરેન્‍દ્રસિંહ વાળા અને ટીમને અભિનંદન પાઠવ્‍યા

રાજકોટ : વીક એન્‍ડ એટલે આપણા માટે અનડિકલેર તહેવાર એમાંય તહેવારમાં વિકેન્‍ડ આવે તો મજા કંઈક અલગ જામે.. પારિવારિક રાસોત્‍સવ ગણાતા સહીયર રાસોત્‍સવમાં શનિ રવિની રંગત સોળે કલાએ ખીલી ઉઠી હતી.. સહીયરના ચેરમેન શ્રી સુરેન્‍દ્રસિંહ વાળા ના આયોજનને નિહાળવા મહેમાનોએ હાજરી આપી હોવાનું યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણી, ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, નીતિનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, અબતક દૈનિકના તંત્રી  સતિષભાઈ મહેતા, પોલીસ કમિશનર  વ્રજેશકુમાર ઝા, એસીપી રાધિકા ભારાઈ, એસીપી ભાવેશ જાદવ, ડો.પ્રદીપ ડવ (પૂર્વ મેયર), કમલેશભાઈ મિરાણી, ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ,ડે. કલેકટર પોરબંદર પ્રિયંક ગરાસર, પીઆઇ મેહુલભાઈ ગોંડલીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, શહેર ભાજપના મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, માધવભાઈ સહિયરએ રાસની પ્રશંસા વ્‍યક્‍ત કરી હતી...

ગરબા કિંગ રાહુલ મહેતા, અપેક્ષા પંડ્‍યા, તેજસ શિશાંગિયા ના વેરાઈટી કલેક્‍શન સાથે તાલ નિભાવતા હિતેશ ઢાંકેચા, સાગર, રવિ, રવિ ઢાંકેચા, ગણેશ સાઉન્‍ડ તથા ગ્‍લોબલ કોમ્‍યુનિકેશન દ્વારા ડિઝાઇન થયેલ વિશાળ મંચ પર જીલ એન્‍ટરટેનમેન્‍ટ સંગીત વૃંદ રાસની રમઝટ કરી રહ્યું છે.. બંને દિવસે જાહેર થયેલ વિજેતા સિનિયર : (૧) પ્રતીક ચાવડા - જસ્‍ટિન પાંભર (૨) અર્જુન આહીર - ધ્રુવ કારેલીયા  (૩) કેશવ ધરજીયા - રવિ ઝરીયા (૪) સાગર ઝિંઝુવાડીયા - ભાવિન મકવાણા  (૧) કૃતિ વ્‍યાસ -ᅠ પૂનમ ગજ્જર (૨) વિધિ સોજીત્રા - ભાર્ગવી પાટડીયા (૩) હાર્દિક અંબાસમા - જાનકી ડોબરીયા  (૪) એકતાબા જાડેજા - ધ્રુવીસા પંચાસરા

વેલડ્રેસ - અમરીશ જોશી, દીપ,તૃપ્તિ ચૌહાણ,હીતાશા સોલંકી, જુનિયર વિજેતા  (૧) ફેનીલ ડોબરીયા - અક્ષિત રાઠોડ (૨) અર્તવ ગોસ્‍વામી - રૂદ્ર શુક્‍લા (૩) રૂદ્ર રાણપરા - કૃષ્‍ણરાજ ડોડીયા  (૧) કોટક માહી - નંદિતા કેથીયા  (૨) જયેશ્વરીબા - આરાધ્‍યા મહેતા (૩) મહિમા મકવાણા - સિયા (૪) આરો ધોળકિયા - ગોપી ડોડીયા વિજેતા જાહેર થયા હતા..

વિજેતાઓને પૂર્વ મંત્રી ભુપેન્‍દ્રસિંહ જાડેજા, નરેન્‍દ્રસિંહ જાડેજા, માધવરાજસિંહ જાડેજા, ડો. રાહુલસિંહ,ડો. રાજેશ્વરી બેન ડોડીયા જય પારેખ નિરાલી પારેખ શૈલેષ ખખર લકીરાજસિંહ જાડેજા, નાયબ મામલતદાર કરણ, અનીશ કુરેશી વનરાજસિંહ ઝાલા હરદેવસિંહ ઝાલા મીહીર દવે, સારંગ બૂચ, પ્રતીક ચૌહાણ મનીષ પટેલ અમિત પરમાર જય રાજયગુરૂ જતીન બગડાઈ મુસ્‍તફાભાઇ, દિવ્‍ય રાચી ગોહિલ જનકસિંહ ગોહિલ, અધિકારી રોહિતભાઈ ડોડીયા, ડે. કલેકટર હર્ષરાજસિંહ જાડેજા, હરદીપસિંહ ઝાલા, નીરવ પોપટ યુવરાજસિંહ ચુડાસમા જયપાલસિંહ ગોહિલ કિરીટભાઈ વ્‍યાસ હિતેન્‍દ્રસિંહ, ભક્‍તિબા જેઠવા, અર્પેન્‍દ્રસિંહ જેઠવા ઋષિરાજસિંહ, પીનલબેન ડોડીયા, કિરણબેન સિધ્‍ધપુરા હાર્દિક સિંહ ઝાલા યશપાલસિંહ પરમાર રવિરાજસિંહ ઝાલા ગણપતસિંહ ઝાલા ભગીરથસિંહ ઝાલા યુવરાજસિંહ ઝાલા અર્જુનસિંહ જાડેજા મેઘરાજ સિંહ જાડેજા, સુમિત ( રામદેવ મોબાઇલ), અંકિત - ઉમેશ તથા સહિયર ના આયોજક કૃષ્‍ણરાજસિંહ જાડેજાના હસ્‍તે ઇનામો અપાયા હતા.

(3:37 PM IST)