<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

જૈનમ કામદાર નવરાત્રી મહોત્‍સવમાં સન્‍માન

રાજકોટઃ જૈનમ કામદાર રાસોત્‍સવમાં સહયોગ આપનાર પરિવારજનોની હાજરીમાં તેમનું સ્‍મૃતિ ચિન્‍હ અર્પણ કરી સન્‍માન કરવામાં આવેલું હતું. રાસોત્‍સવની સફળતાનાં સહયોગી એવા શ્રીમતિ દામીનીબેન પીયુષભાઇ કામદાર પરિવાર, ગુલાબબેન અનીલભાઇ મહેતા (હિતેશભાઇ) પરિવાર, જીતેન્‍દ્રગ્રુપના જયભાઇ ખારા પરિવાર, રોલેકસ રીંગ્‍સ લીમીટેડના મનીષભાઇ મડેકા પરિવાર, શ્રી અને શ્રીમતિ મનીષભાઇ કામાણી મુંબઇ પરિવાર, જીગરભાઇ શેઠ પરિવાર, શ્રી વિરમભાઇ ખારા પરિવાર, મુકેશભાઇ દોશી(મોર્ડન ગ્રુપ) પરિવાર, જનેશભાઇ અજમેરા પરિવાર, દોશી ઇલેકટ્રીક ડેકોરેશનના જુગલભાઇ દોશી પરિવારજનોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(4:39 PM IST)