તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 10th October 2024
અકિલા ન્યુઝ : રાજકોટના બેડીપરા સ્થિત મુરલીધર ગરબી મંડળ છેલ્લા 28 થી વધારે વર્ષોથી પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી છે ત્યારે મુરલીધર ગરબી મંડળમાં આજે હુડા રાસ લેવામાં આવી રહ્યો છે આ ગરબી મંડળમાં બાળાઓ અને બાળકો રાસે રમી માતાજીની આરાધના કરે છે, જુઓ લાઈવ દ્રશ્યો અકિલા સાથે. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિઓ

અકિલા ન્યુઝ : રાજકોટના બેડીપરા સ્થિત મુરલીધર ગરબી મંડળ છેલ્લા 28 થી વધારે વર્ષોથી પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી છે ત્યારે મુરલીધર ગરબી મંડળમાં આજે હુડા રાસ લેવામાં આવી રહ્યો છે આ ગરબી મંડળમાં બાળાઓ અને બાળકો રાસે રમી માતાજીની આરાધના કરે છે, જુઓ લાઈવ દ્રશ્યો અકિલા સાથે.
કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(12:15 AM IST)










