News of Friday, 11th October 2024
મંગળવારે સોની સમાજ દ્વારા બાયબાય નવરાત્રી
શાષાીમેદાન ખાતે ખેલૈયાઓ માટે સેલ્ફીઝોનઃ લાખેણા ઇનામોની વણઝાર

સમસ્ત શ્રી માળી સોની પાટડીયા પરિવાર દ્વારા ખેલો સૌની સમાજ બાય બાય નવરાત્રી મહોત્સવ આયોજન તા.૧૫ના મંગળવારે સાંજે ૬ વાગ્યાથી શાષાીમેદાન ખાતે કરવામાં આવ્યું છે.
૧ લાખ વોલ્ટ ની સાઉન્ડ સિસ્ટમ્સ તથા ૨૫ બાઉન્સર અને ખૈલૈયાઓ માટે ફુડ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. વીવીઆઇપી માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. ખૈલૈયાઓ માટે ખાસ સેલ્ફી ઝોન તૈયાર કરવામાં આવશે જ્યાં ખૈલૈયાઓ પોતાના સુંદર ડ્રેસ અપ સાથે પોતાના યાદગાર પળોને કેપ્પચર કરી શકશે. મુંબઈનું પ્રખ્યાત ગ્રુપ બામ્બુ બિટ્સ ફરીએકવાર ખૈલાયા માટે ‘‘સમસ્ત શ્રી માળી સોની પાટડીયા પરિવાર દ્વારા આયોજીત સમસ્ત સોની સમાજ નાં ખેલૈયાઓ મન મુકીને ઝુમશે.''
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધમેન્દ્રભાઈ પારેખ સંદિપભાઈ રાણપરા, બાબાભાઈ ચકાભાઈ જવેલર્સ, જતિનભાઈ આડેસરા, દુર્ગશભાઈ આડેસરા, સચીનભાઈ પાટડીયા, રાજુભાઈ ફિચડીયા, વિવેકભાઈ પાટડીયા, ધમેન્દ્રભાઈ રાણપરા, અમિતભાઈ ફિચડીયા, ધવલભાઈ પાટડીયા, હેમાશુભાઈ પારેખ, હર્ષલભાઈ ઝીઝુવાડીયા, રાજુભાઈ પારેખ, પુનિતભાઈ ચોકસી, ભાવેશભાઈ માંડલિયા, ચેતનભાઈ પાટડીયા, દામોદરદાસ વાગડીયા, સુરેશભાઈ જી.પાટડીયા, નટુભાઈ આડેસરા, પ્રવિણભાઈ પારેખ, સંજયભાઈ વાગડીયા, જગદીશભાઈ પાટડીયા, નલીનભાઈ પાટડીયા, ગોપાલભાઈ સીમેજીયા, કમલેશભાઈ ધોળાકીયા, નવનીતભાઈ પાટડીયા, કનુભાઈ પાટડીયા મહેતાજી, નલીનભાઈ જડીયા, શોભનભાઈ, પારેખ, તનસુખભાઈ રાણપરા, દિવ્યેશભાઈ પાટડીયા, હસુભાઈ મોડેસરા, વૈભવભાઈ ચોકસી, મનિષભાઈ પાટડીયા, હસમુખભાઈ રાણપરા, કિશોરભાઈ બારભાયા, મુકેશભાઈ ઝેવરી, જમનાદાસ કાલીદાસ પારેખ, વાડીલાલ મોહનલાલ રાણપરા, ચેતનભાઈ પાટડીયા, જે.કે. પાટડીયા, કાંતિભાઈ ધકાણ, જગદીશભાઈ વાગડીયા, જીતેનભાઈ જડીયા, પ્રદિપભાઇ જડીયા, કેતનભાઈ આડેસરા, ચંદ્રેશભાઇ ફિચડીયા, જયભાઈ રાણીગા ઉપસ્થિત રહેશે. પ્રિન્સ તથા પ્રિન્સેસને ઇનામો આપવામાં આવશે. ે મેડીકલ સુવિધા ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
તારીખ-૧૫ના સાંજે ૬ વાગ્યે થી રાત્રી નાં ૧૦ વાગ્યા સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે. એન્કરીંગ દશિકા સૌની દ્વારા કરવામાં આવશે. આયોજક કમિટીના જીજ્ઞેશ વાગડીયા, વિજયભાઈ પાટડીયા, કલ્પેશભાઈ પાટડીયા, સંદિપભાઈ જડીયા, રવિભાઈ પાટડીયા, મોહિતભાઈ પાટડીયા, ધવલભાઈ પાટડીયા, ભાવિનભાઈ વાગડીયા, કેતનભાઈ વાગડીયા, સુમિત વાગડીયા, પરેશભાઈ પાટડીયા, મિલનભાઈ સોની (ક્રાઈમ રિપોર્ટર) હસ્મિતાબેન પાટડીયા, પુનમબેન પાટડીયા, કામનીબેન રવિભાઈ પાટડીયા, નિલેશભાઈ જડીયા તથા કમિટી મેમ્બર પ્રશાંતભાઈ વાગડીયા, ચત્રભુજભાઈ વાગડીયા, મનિષભાઇ પાટડીયા, હાર્દિક ધકાણ, અમિત પારેખ, દિપેશભાઈ આડેસરા, પિયુષભાઈ ફિચડીયા, અભિષેક પારેખ, પાર્થભાઈ આડેસરા, અમિત જામવેચા, નિતિનભાઈ પાટડીયા, પ્રશાંતભાઈ કાત્રોડીયા, કળનાલભાઈ વાગડીયા વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.
પાસ મેળવવા માટે જીજ્ઞેશ વાગડીયા ગુંદાવાડી ૧૪ વ્રજ નિકુંજ મો. ૯૭૨૩૩ ૯૦૯૦૯, ક્રિષ્ના પ્રિન્ટર્સ પરેશભાઈ પાટડીયા સાંકડી શેરીમાં વિરમ ચેમ્બર ગ્રાઉન્ડ ફ્લોર મો.૯૩૭૫૯ ૭૭૬૩૧નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(3:39 PM IST)










