News of Friday, 11th October 2024
રવિવારે સમસ્ત પ્રજાપતિ સમાજના રાસોત્સવ
સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા રેસકોર્ષના મેદાનમાં આયોજનઃ પ્રિન્સ-પ્રિન્સેસને ઇનામો

રાજકોટ : સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ- રાજકોટ દ્વારા દસમાં વર્ષે એક દિવસીય રાસોત્સવ બાય-ભાય નવરાત્રીનું આયોજન તા.૧૩- રવિવાર સાંજે ૬-૩૦ કલાકે સહિયર ક્લબ, ફનવર્લ્ડની બાજુમાં, રેસકોર્સ મેદાન, રેસકોર્ષ રીંગ રોડ, ખાતે કરવામાં આવેલ છે. આ ગ્રાઉન્ડમાં ૭ હજાર ખૈલેયાઓ રમી શકે તેટલી ક્ષમતા સાથે મેટગ્રાઉન્ડ, હાય ફાય લાઈન એરે સીસ્ટમ અને પ્રખ્યાત ગાયક રાહુલ મેહતા (છલડો અને સોનું સોંગ ફ્રેમ) તથા તેજસ સીસાંગીયા, યુવાઓના હૈયાને તરવરાટ કરાવશે.
આ ઉપરાંત સીસીટીવી કેમેરા, સીકયોરીટી બાઉન્સરની સલામતી વ્યવસ્થા છે. બાળકો અને યુવાઓને પ્રિન્સ-પ્રિન્સેસ તેમજ વેલડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ ઈનામોથી સન્માનિત કરવામાં આવશે.
પાસ મેળવવા માટે ના સ્થળ, ૧. રાજેશ વેફર્સ, સંતકબીર રોડ, રાજકોટ (વીકી ટાંક ૯૬૮૭૨૭૨૭૨૬) ૨. ભાલાજી એક્ષિમ, ૪૧૨, આરકે.એમ્પાયર મવડી ચોકડી,રાજકોટ (જાબાલ કટકિયા ૯૮૯૮૧૫૪૧૫૩). ૩.. ચામુંડા ફલોર મિલ, માલધારી સોસાયટી, શિવનગર-૨, ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ (વિજય મુલિયા-૯૮૭૯૯૭૭૦૦૭) ૪. ઓફીસ નં-૨૦૮, નક્ષત્ર-૭, બાપાસીતારામ ચોક, રૈયારોડ, રાજકોટ (દિલીપ વેગડ -૯૦૧૬૩ ૦૬૦૬૯)
આયોજનમાં અતુલ સુરાણી-૯૮રપર૬૮૨૬૩, જાબાલ કટકિયા-૯૮૯૮૧૫૪૧૫૩, વિજય મુલિયા-૯૮૭૯૯૭૭૦૦૭, અનીલ મુલિયા- ૭૫૬૭૬૧૦૦૨૩, વીકી ટાંક-૯૬૮૭૨૭૨૭૨૬, અનીલ ચૌહાણ-૯૮૭૯૪૯૮૯૯૦, અમિત પ્રજાપતિ-૯૮૨૫૪૧૫૮૩૩, દિલીપ વેગડ-૯૦૧૬૩૦૬૦૬૯, સંજય સરવૈયા-૯૮૭૯૧૬૨૦૫૮, ભૌતિક કાપડિયા-૮૨૬૪૯૨૪૩૧૨, કપિલ સતાપરા-૯૭૧૪૬૯૦૯૫૬ રોહિત ચૌહાણ-૯૨૭૪૪૪૦૧૪૩, દિવ્યેશ સંચાણીયા-૭૦૯૬૯૬૪૯૬૪, કૌશલ મોજીત્રા-૯૯૧૩૦૫૦૫૪૪, મંથન પ્રજાપતિ- ૯૬૬૨૩૯૨૬૦૭, મિતેશ પ્રજાપતિ, પ્રિન્સ પ્રજાપતિ, પ્રથમ પ્રજાપતિ, સંદીપ જાદવ, સાગર પ્રજાપતિ, મીત પ્રજાપતિ જોડાયા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:36 PM IST)










