News of Wednesday, 16th October 2024
રાત્રે ચંદ્રેશનગર વિસ્તારમાં વીજળી ખાબકી

રાજકોટઃ ગત રાત્રે વિજળીના કડાકા ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકયો હતો. દરમિયાન માયાણી ચોક નજીક ચંદ્રેશનગર મેઇન રોડ બજરંગ ચોક પાસે બાબુભાઇ રગડાવાળાની સામે જય બાલાજી નામના બાબુભાઇ ધનજીભાઇ રાખસિયાના મકાન પર વીજળી પડી હતી.
(2:50 PM IST)










