News of Thursday, 17th October 2024
થનગનાટ : સમસ્ત કોળી સમાજ માટે કાલે રાસોત્સવ
માંધાતા ગ્રૃપ- ગુજરાત દ્વારા ત્રીજા વર્ષે આયોજન : ૧ર હજાર ખેલૈયાઓ રાસે રમશે : ખેલૈયાઓએ સાંજે ૬.૩૦ વાગે મેદાનમાં પહોંચી જવા આયોજકોની અપીલ

રાજકોટ : માંધાતા ગ્રૃપ-ગુજરાત દ્વારા બે વર્ષની સફળતા બાદ તા. ૧૮ ને શુક્રવારે સાંજે ૬ :૩૦ વાગ્યાથી સમસ્ત કોળી સમાજ માટે શાસ્ત્રી મેદાન, લીમડા ચોક ખાતે બામ્બુ બીટસના સથવારે એક દિવસીય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ૧ર હજાર ખેલૈયાઓ રાસે રમશે. પાસની ફ્રી રૃા. ૧૦૦ રાખેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી લોકસભા સાંસદ રૃપાલા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મંત્રી પરસોતમભાઇ સોલંકી, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, પ્રવિણાબેન રંગાણી જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય ડો. દશિૃતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ગોંડલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ ચંદુભાઇ ડાભી, કેશોદ ધારાસભ્ય દેવાભાઇ માલમ, માંગરોળ માળિયા ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગટીયા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા રાજુલા જાફરાબાદ ધારાસભ્ય હીરાભાઇ સોલંકી, ધારાસભ્ય કાળુભાઇ ડાભી ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ, ધારાસભ્ય શિવાભાઇ ગોહિલ, ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ, પૂર્વ સાંસદ વલ્લભભાઇ કથીરીયા, મુકેશભાઇ દોશી, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઇ મોલીયા, માધવભાઇ દવે, મહેશભાઇ રાઠોડ, વાઘજીભાઇ મેવાસીયા, ચેતનભાઇ રામાણી, રમાબેન મકવાણા, રેખાબેન સગારકા ગુજરાત માંધાતા ગ્રૃપ મહામંત્રી, ''ભવ્ય સૌરાષ્ટ્ર ન્યુઝ'' મલિક તંત્રી વિ. ઉપસ્થિત રહેશે.
આયોજનને સફળ બનાવવા ભૂપતભાઇ ડાભી (સ્થાપક માંધાતા ગ્રૃપ ગુજરાત) આયોજક હિરેનભાઇ ડાભી (યુવા અધ્યક્ષ શ્રી માંધાતા ગ્રૃપ ગુજરાત જિલ્લા અધ્યક્ષ બજરંગ દળ) માંધાતા ગ્રૃપ પ્રવકતા વિનોદભાઇ નાગાણી, શ્રી માંધાતા ગ્રૃપ રાજકોટ પ્રમુખ વલ્લભભાઇ પરમાર, સોમાભાઇ ભાલીયા, વિરમભાઇ રાઠોડ, રાજુભાઇ સાપરા, કૈલાશભાઇ વઘાસિયા, રેખાબેન સગારકા (માંધાતા ગૃપ ગુજરાત મહામંત્રી, ભવ્ય સૌરાષ્ટ્ર ન્યુઝ'' મલિક મંત્રી) લીલાબેન કુમારખાણીયા (સમસ્ત તળપદા કોળી સમાજ ટ્રસ્ટી) માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
વધુ માહિતી તથા પાસ મેળવવા મો. ૭૦૬૯૭૮૭૦૭૦, ૮૭૩૪૯૬પ૧૧૯ નંબર પર સંપર્કક રવા જણાવાયુ઼ હતું. તસ્વીરમાં હિરેનભાઇ ડાભી, વિનોદભાઇ નાગાણી, સોમાભાઇ ભાલીયા, રેખાબેન સગારકા, મયુરભાઇ જાગાણી,મનોજભાઇ સોલંકી, રાજુભાઇ સાપરા, દેવાંગભાઇ કુકાવા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગરીયા) (
(2:51 PM IST)










