News of Friday, 18th October 2024
લીંમડા ચોક બસ સ્ટેન્ડ કે ‘આરામગૃહ' ?

રાજકોટ મ્યુ. કોર્પો. દ્વારા બસ યાત્રિકોની સુવિધા માટે વિવિધ સ્થળોએ બસ સ્ટેન્ડ બનાવ્યા છે પણ ચેકીંગના અભાવે આ બસ સ્ટેન્ડ પર મુસાફરોને બદલે ‘આવારા તત્વો' એ પોતાના આરામ માટેનું ‘ગૃહ' બનાવયું હોય તેવું જણાવ્યું છે. ઉપરોકત તસ્વીર લીંબડા ચોક બસ સ્ટેન્ડની છે. જયાંનો કબ્જો આવા લોકોએ લઇ લીધો હોય તેવું દેખાય છે.
(3:24 PM IST)










