<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

ઘી-પંજાબી સબ્‍જી-પનીર તથા ચીકન હોટ એન્‍ડ સોરસૂપ સહિત અધધધ...૩ર ચીજોના નમૂના લેવાયા

ભેળસેળીયા વેપારીઓ ચેતજો... મનપાની ફુડ શાખા દ્વારા ફુડ સેફટી પખવાડીયા ઉજવણી અને તહેવાર અનુલક્ષી સઘન ચેકીંગ ડ્રાઇવ

રાજકોટઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ  ફુડ સેફ્‌ટી પખવાડીયાઙ્ઘ ની ઉજવણીના ભાગ સ્‍વરૂપે તથા તે અંતર્ગતના એસ.ઓ.પી. મુજબ આવી રહેલા તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ ફૂડ કેટેગરીના ફૂડ બિઝનેસ ઓપરેટરોની પેઢીમાં સદ્યન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત નીચે દર્શાવ્‍યા મુજબ ફુડ સેફ્‌ટીસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ

 ભેંસ નું શુદ્ધ ધી (લૂઝ): સ્‍થળ- સીતારામ વિજય પટેલ આઇસ્‍ક્રીમ & ડેરી ફાર્મ,બોલબાલા માર્ગ ,ગાયત્રીનગર-4/10,વાણિયાવાડી પાસે,

 શુદ્ધ દ્યી (લૂઝ): સ્‍થળ- સુખસાગર ડેરી ફાર્મ, સૂર્યમુખી હનુમાન સામે, રાજનગર ચોક,નાના મવા રોડ ,

 AMUL PURE GHEE 500M.L.(PACKED): સ્‍થળ- પટેલ એજન્‍સી , 1/14 કેવડાવાડી કોર્નર,જૂની ઓઇલ મિલની બાજુમાં, 

MAAHI DANEDAR GHEE (500M.L. PACKED): સ્‍થળ- પટેલ એજન્‍સી , 1/14 કેવડાવાડી કોર્નર,જૂની ઓઇલ મિલની બાજુમાં, 

 ગાય નું શુદ્ધ દ્યી(લુઝ): સ્‍થળ- સીતારામ વિજય પટેલ આઇસ્‍ક્રીમ & ડેરી ફાર્મ,બોલબાલા માર્ગ ,ગાયત્રીનગર-4/10,વાણિયાવાડી,

 ભેંસ નું શુદ્ધ ધી(લુઝ): સ્‍થળ- વોલ્‍ગા દ્યી ડિપો,પરિશ્રમ કોમ્‍પ્‍લેક્ષ,કૃષ્‍ણનગર મેઇન રોડ,B.S.N.L. ની બાજુમાં,

 સિહોરી પનીર ટીકા (પ્રિપેર્ડ લૂઝ): સ્‍થળ- બાર્બેક્‍યૂ નેશન હોસ્‍પિટાલિટી લિમિટેડ,ત્રીજો માળ,ક્રિસ્‍ટલ મોલ ,રાની ટાવર સામે,કાલાવડ રોડ,

 ચીકન હોટ એન્‍ડ સોર સૂપ (પ્રિપેર્ડ લૂઝ): સ્‍થળ- બાર્બેક્‍યૂ નેશન હોસ્‍પિટાલિટી લિમિટેડ, ત્રીજો માળ, ક્રિસ્‍ટલ મોલ ,રાણી ટાવર સામે, કાલાવડ રોડ,

 મખની ગ્રેવી (પ્રિપેર્ડ લૂઝ): સ્‍થળ- CUISINEC NUTRITION PVT. LTD. ,કોસ્‍મોપ્‍લેક્‍સ સિનેમાની સામે,કાલાવડ રોડ,

(10) રેડ પાસ્‍તા ગ્રેવી (પ્રિપેર્ડ લૂઝ): સ્‍થળ- CUISINEC NUTRITION PVT. LTD. ,કોસ્‍મોપ્‍લેક્‍સ સિનેમાની સામે,કાલાવડ રોડ,

 વેજીટેબલ જયપુરી સબજી (પ્રિપેર્ડ લૂઝ ): સ્‍થળ- ધ ગ્રેટ પંજાબી ધાબા ,કાલાવડ રોડ,ઇસ્‍કોન મંદિર સામે,

 પનીર ટીકા મસાલા સબજી (પ્રિપેર્ડ લૂઝ): સ્‍થળ- ધ ગ્રેટ પંજાબી ધાબા ,કાલાવડ રોડ,ઇસ્‍કોન મંદિર સામે,

V LITE REFINED COTTONSEED OIL (1 L PKD): સ્‍થળ- રાધે રાધે એજન્‍સી, જયુબેલી શાક માર્કેટ સામે, ઢેબર રોડ,

 મરચું પાવડર (લુઝ) : સ્‍થળ- શ્રી સદગુરુ પ્રોવિઝન એન્‍ડ જનરલ સ્‍ટોર, લક્ષ્મીનગર હોકર્સ ઝોન, GEB ઓફિસની સામે, નાનામાવા રોડ, .

DOUBLE HATHI SPICES CHILLI POWER (200GM PKD): સ્‍થળ- ધ્રુવી એન્‍ટરપ્રાઇઝ, શાષાીનગર, બ્‍લોક નં.બી-122, નાનામવા મેઇન રોડ,

 મરચું પાવડર (લુઝ) : સ્‍થળ- ઠા. ભરતકુમાર મગનલાલ, કંદોઇ બજાર, પરાબજાર પાસે, .

મરચું પાવડર (લુઝ) : સ્‍થળ- રદ્યુવીર મસાલા ભંડાર, દાણાપીઠ કોર્નર પરાબજાર પાસે,

 લાલ મરચાં પાવડર (લુઝ): સ્‍થળ- ઠા.પ્રવીણચંદ્ર/ અરુણકુમાર મગનલાલ, કંદોઇ બજાર, પરાબજારની બાજુમાં,

લાલ મરચાં પાવડર (લુઝ): સ્‍થળ- જયંતીલાલ વિનયકાંત એન્‍ડ બ્રધર્સ, કંદોઇ બજાર, પરાબજારની બાજુમાં,

 MALAI PANEER (FROM 1KG PKD.): CUISINEC NUTRITION PVT. LTD. ,કોસ્‍મોપ્‍લેક્‍સ સિનેમાની સામે,કાલાવડ રોડ,

પનીર (લૂઝ): સ્‍થળ- ગિરિરાજ મલ્‍ટીકુસીન રેસ્‍ટોરેન્‍ટ,તાલુકા પોલિસ સ્‍ટેશન પાસે ,કાલાવડ રોડ,ઇસ્‍કોન મંદિર સામે,

DELARA MALAI PANEER (FROM 200GM PKD.): સ્‍થળ- એસ.કે.ફૂડ્‍સ, ધ બ્‍લૂ ઓવન અક્ષરમાર્ગ , ગુજ. હાઉ. બોર્ડ કવા. પાસે ,

 “RAB” MALAI PANEER (FROM 2KG PKD.):, સ્‍થળ-કે. કે. હોસ્‍પિટાલિટી સર્વિસ પ્રા. લિ., કે. ક્રન્‍ચિ હોટેલ., અક્ષરમાર્ગ , ગુજ. હાઉ. બોર્ડ કવા. પાસે ,

પનીર (લૂઝ): સ્‍થળ- સાઇઝ ઝીરો કાફે રેસ્‍ટ્રો. શ્રમ શ્રદ્ધા એન્‍ટરપ્રાઇઝ, અક્ષર માર્ગ, ગુજ. હાઉ. બોર્ડ. M-120,

પનીર (લૂઝ): સ્‍થળ- ઓમ ચાઇનીઝ પંજાબી, ચિત્રકૂટ સોસા.-2, અક્ષર માર્ગ,  પનીર (લૂઝ): સ્‍થળ- શિવમ ડેરી ફાર્મ, વાલ્‍કેશ્વર સોસા. મે. રોડ, બોલબાલા માર્ગ,  પનીર (લૂઝ): સ્‍થળ- બાપા સીતારામ ડેરી ફાર્મ, નંદા હાઙ્ઘલ પાસે, હરિધવા મેઇન રોડ, પનીર (લૂઝ): સ્‍થળ- ન્‍યુ ભારત ડેરી ફાર્મ, ઇન્‍દિરા સર્કલ પાસે, યુનિ. રોડ,

પનીર (લૂઝ): સ્‍થળ- શ્રી મહેશ ડેરી ફાર્મ, વાણિયા વાડી મેઇન રોડ,

પનીર (લૂઝ): સ્‍થળ- શ્રી સીતારામ વિજય પટેલ આઈસ ક્રીમ & ડેરી ફાર્મ, 4/10 ગાયત્રી નગર, બોલબાલા માર્ગ, 

 પનીર (લૂઝ): સ્‍થળ- વૃંદાવન ડેરી (LLP), ભક્‍તિનગર સોસા., મિલપરા મેઇન રોડ કોર્નર, 

 પનીર (લૂઝ): સ્‍થળ- રાધેશ્‍યામ ડેરી ફાર્મ, ગાયત્રી નગર મેઇન રોડ, ઢોલરિયા નગર, રાજકોટ. સહિત કુલ ૩ર ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્‍યા છે. આ નમૂનાઓર ાજય સરકારની લબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્‍યા છે.

(4:24 PM IST)