<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

દિપાવલી પર્વના શુભમુહૂર્તો

ગુરૂપુષ્‍યામૃત યોગઃ ચોપડા ખરીદ દિન આસો વદ ૮ ને ગુરૂવાર તા. ર૪-૧૦-ર૦ર૪ આખો દિવસ રાત્રી ગુરૂપુષ્‍યામૃત યોગ છે

દિવસના શુભ ચોઘડિયા

શુભ ૬.૪૮ થી ૮.૧૪, ચલ ૧૧.૦પ થી ૧.પ૬, લાભ ૧ર.૩૧ થી ૧.પ૬, અમૃત ૧.પ૬ થી ૩.રર, શુભ ૪.૪૮ થી ૬.૧૩

આ દિવસે નવા વર્ષના ચોપડા ખરીદવા નવુ વાહન યુવાનો-સામાન સોના-ચાંદી જમીન-મકાનના સોદાકરવા શ્રી યંત્ર પુજા, જાપ બધુ શુભ છે.

રાત્રીના શુભ ચોઘડિયા

અમૃત  ૬.૧૩ થી ૭.૪૮, ચલ ૭.૪૮ થી ૯.રર, અભિજિત મુહુર્ત બપોરે ૧ર.૦૮ થી ૧ર.પ૪

ધન તેરશ : - આસો વદ બારશને મંગળવારે તા. ર૯-૧૦-ર૦ર૪ સવારે ૧૦.૩ર થી.

દિવસના શુભ ચોઘડિયા

ચલ ૯.૪૧ થી ૧૧.૦પ, લાભ ૧૧.૦પ થી ૧ર.ર૦, અમૃત ૧ર.ર૦ થી ૧.પપ, શુભ ૩.ર૦ થી ૪.૪પ

 રાત્રીના શુભ ચોઘડિયા :  લાભ ૭.૪પ થી ૯.ર૦, શુભ ૧૦.પપ થી ૧ર.૩૧ રાત્રે

અભિજિત મુહૂર્ત બપોરે  : ૧ર.૦૮ થી ૧ર.પ૩

આ દિવસે ઘનની પુજા શ્રીયંત્ર પુજા કરવી ઘરના નવા સામાનની ખરીદી કરવી સોના-ચાંદીની ખરીદી કરવી શુભ રહેશે. આ દિવસે યમદિપદાન દેવું.

કાળી ચૌદશઃ આસોવદ તેરશને બુધવારે તા. ૩૦-૧૦-ર૪ ના બપોરે ૧.૧૬ કલાકે થી કાળી ચૌદશ શરૂ થશે. આથી આ દિવસે બપોરે ૧.૧૬ કલાકેથી નૈવદ્ય ધરી શકાશે. જે ગુરૂવારે તા. ૩૧-૧૦-ર૪ ના બપોરે ૩.પ૩ સુધી ચૌદશ તિથિ રહેશે. આથી આ સમય સુધી નૈવૈદ્ય ધરી શકાશે.

બુધવારે સાંજે હનુમાનજીની પુજા મહાકાળી પુજા યમદીપદાન દેવુ શુભ ગણાશે.

ચોપડા પુજન શારદા પૂજનના શુભમુહૂર્તો

ગુરૂવારે : દિપાવલી : આસો વદ ચૌદશને ગુરૂવાર તા. ૩૧-૧૦-ર૦ર૪ ના દિવસે બપોરે ૩.પ૩ થી અમાસ તિથિનો પ્રારંભ થાય છે. આથી જયોતિષના નિયમ પ્રમાણે દિપાવલીનું મહત્‍વ સાંજે પ્રદોષ કાળ અને રાત્રીનું રહેલુ છે. આથી દિપાવલી ગુરૂવારે છે.

ગુરૂવારે દિવસના શુભ ચોઘડિયા : શુભ ૪.૪પ થી ૬.૧૦.

રાત્રીના શુભ ચોઘડિયા : અમૃત ૬.૧૦ થી ૭.૪પ, ચલ ૭.૪પ થી ૯.ર૦, લાભ ૧ર.૩૧ થી ર.૦૬, શુભ ૩.૪ર થી પ.૧૭, અમૃત પ.૧૭ થી ૬.પર .

દિવસની શુભ હોરા : શુક્ર ૪.૪૭ થી પ.૧ર, બુધ પ.૧ર થી ૬.૦૯.

રાત્રીની શુભ હોરા : ચંદર ૬.૦૯ થી ૭.૧ર, ગુરૂ ૮.૧૬ થી ૯.ર૦, શુક્ર ૧૧.ર૭ થી ૧ર.૩૦, બુધ ૧ર.૩૧ થી ૧.૩૪, ચંદ્ર ૧.૩૪ થી ર.૩૦, ગુરૂ ૩.૪૧ થી ૪.૪૦.

ચોપડા પૂજન શારદા પૂજનના શુભમુહૂર્તો

શુક્રવાર : શુક્રવારે આસો વદ અમાસને શુક્રવાર તા. ૧-૧૦-ર૪ના દિવસે સાંજના ૬.૧૭ સુધી અમાસ તિથિ છે. આ દિવસે પણ સાંજના ૬.૧૭ સુધી ચોપડા પૂજન કરી શકાશે.

દિવસના શુભ ચોઘડિયાઃ- ચલ ૬.પર થી ૮.૧૭, લાભ ૮.૧૭ થી ૯.૪૧, અમૃત ૯.૪૧ થી ૧૧.૦૬, શુભ ૧ર.૩૦ થી ૧.પપ, ચલ ૪.૪૮ થી ૬.૦૮ બપોરે અભિજિત મુહૂર્ત ૧ર.૦૮ થી ૧ર.પ૩

દિવસની શુભ હોરા

શુક્ર ૬.પર થી ૭.૪૯, બુધ ૭.૪૯ થી ૮.૪પ, ચંદ્ર ૮.૪પ થી ૯.૪૧, ગુરૂ ૧૦.૩૮ થી ૧૧.૩૪, શુક્ર ૧.ર૭ થી ર.ર૩, બુધવાર ર.ર૩ થી ૩.૧૯, ગુરૂ પ.૧ર થી ૬.૦૮

 ગુરૂવારે તા. ૩૧-૧૦-ર૦ર૪ ના દિવસે દિપાવલી પ્રદોષ કાળ પૂજન માટેનો સમય પ્રર્દોષકાળનો શુભ સમય રાત્રે ૬.૦૯ થી ૮.૪ર, વૃષભ સ્‍થિરલગ્ન રાત્રે ૭.૦૦ થી ૮.૪ર, કુંભ સ્‍થીર નવામાંશ ૭.૧૪ થી ૭.રપ, વૃષભ સ્‍થીર નવામાંશ ૭.પ૩ થી ૮.૦૩.

નિશિથ કાળનો શુભ સમય રાત્રે ૧ર.૦પ થી ૧ર.પ૬

બેસતુ વર્ષ

વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ એકમને શનીવાર તા. ર-૧૧-ર૪ ના અનલ નામના સંવત્‍સરથી નવા વર્ષનો પ્રારંભ થશે.

ચોપડામાં મિતિપુરવા નવો વ્‍યાપાર શરૂ કરવા માટેના મુહૂર્તો 

દિવસના શુભ ચોઘડિયા : - શુભ ૮.૧૭ થી ૯.૪ર, ચલ ૧ર.૩૦ થી ૧.પપ, લાભ ૧.પપ થી ૩.૧૯, અમૃત ૩.૧૯ થી ૪.૪૩

ભાઇબીજ

કારતક શુદ બીજને રવિવાર તા. ૩-૧૧-ર૦ર૪

લાભ પાંચમ

કારતક સુદ પાંચમને બુધવાર તા. ૬-૧૧-ર૪ લાભ પાંચમ

દિવસના ચોઘડિયા : લાભ ૬.પપ થી ૮.૧૯, અમૃત ૮.૧૯ થી ૯.૪૩, શુભ ૧૧.૦૭ થી ૧ર.૩૦, ચલ ૩.૧૮ થી ૪.૪ર, લાભ ૪.૪૩ થી ૬.૦૬. (૯.રર)

રાજદીપ જોશી (વેદાંત રત્‍ન) મો. ૯૯રપ૬ ૧૧૯૭૭

(3:11 PM IST)