<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

આરટીઓ-જીલ્લા સેવાસદનમાં હેલ્‍મેટ ડ્રાઇવમાં ૩૦ વાહન ચાલકો દંડાયા : પ૯ હજારનો દંડ વસુલાયો

આજે રોજ આર ટી ઓ કચેરી દ્વારા જિલ્લા સેવાસદન અને આર ટી ઓ કચેરી ખાતે હેલ્‍મેટ ડ્રાઈવ યોજવામા આવેલ હતી જેમાં ૩૦ જેટલા વાહન ચાલકોને ૫૯૦૦૦/- હજાર જેટલા દંડ કરવામા આવ્‍યો હતો. તેમ આરટીઓ કેતન ખપેડે જણાવ્‍યું હતું.

(3:12 PM IST)