News of Wednesday, 23rd October 2024
રાજકોટમાં દિવાળી પહેલા ત્રિકોણ બાગને જોડતા તમામ રસ્તાઓ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ
ખરીદીનો માહોલમાં લોકોનો અભૂતપૂર્વ ધસારો :લોકોની ભારે ભીડને કારણે વ્યવસ્થા ભાંગી પડી :દિવાળી સંદર્ભે ટ્રાફિક -પોલીસનું આગોતરા આયોજનનો અભાવ

રાજકોટમાં દિવાળી પહેલા ત્રિકોણ બાગને જોડતા તમામ રસ્તાઓ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે દિવાળીની ખરીદીનો માહોલમાં લોકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળે છે, લોકોની ભારે ભીડને કારણે વ્યવસ્થા ભાંગી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા :દિવાળી સંદર્ભે ટ્રાફિક -પોલીસનું આગોતરા આયોજનનો અભાવ સ્પષ્ટ વર્તાતો હતો
(8:18 PM IST)










