<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

રાજકોટમાં ફનવર્લ્ડ ફરી ધમધમતું થયું : ગેમઝોન અગ્નિકાંડ બાદ તમામ બંધ કરાયા હતા :સાડા પાંચ મહિના પછી ફનવર્લ્ડ ફરીથી શરૂ

દિવાળીના તહેવારોમાં ફનવર્લ્ડ ફરીથી શરૂ થતા શહેરીજનોમાં ઉજવણીના ઉત્સાહમાં ઉમેરો થયો

રાજકોટ :રાજકોટમાં રેસકોર્સમાં આવેલ ફનવલર્ડ ફરીથી ધમધમતું થયું છે, આજે સાંજે ફનવર્લ્ડ ફરી શરૂ થતા તહેવારોની ઉજવણી કરતા શહેરીજનોના ઉત્સાહમાં ઉમેરો થયો છે,

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ શહેરના તમામ બંધ કરાયા હતા અને સરકારશ્રી દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી, આજે સાંજે સાડા પાંચ મહિના બાદ રાજકોટનું ફનવર્લ્ડ ફરીથી શરૂ કરાયું છે

 


 

(8:31 PM IST)