<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

અકિલા ન્યુઝ : દિવાળીની રજાઓમાં રાજકોટના અટલ સરોવર ખાતે લોકો ઉમટી પડયા, રજાના માહોલમાં લોકો પોતાના બાળકો અને પરિવાર સાથે અટલ અટલ સરોવર ખાતે મોજ માણી રહ્યા છે જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિઓ

 

 

(8:42 PM IST)