<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

જંકશન પ્‍લોટમાં રામેશ્વર ટ્રસ્‍ટ દ્વારા જલારામ જન્‍મોત્‍સવ ઉજવાશે.:અન્‍નકૂટ દર્શન- મહાપ્રસાદ

તસ્‍વીરમાં ‘ અકિલા' ના મોભી શ્રી કિરિટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા  રામેશ્વર  ચેરીટેબલ ટ્રસ્‍ટના આગેવાનો નજરે  પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટઃ તા. ૬: શ્રી રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા તા. ૮ ના શુક્રવારે શ્રી જલારામ બાપાની ૨૨૫ મી જન્‍મ જયંતિ નિમિતે અન્‍નકૂટ દર્શન, આરતી, મહાપ્રસાદનું આયોજન કરાયુ છે.

‘ અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ  જણાવ્‍યુ હતું કે દર વર્ષની જેમ આ વર્ષ પણ ભાટીયા વિદ્યાર્થી ભવન ગ્રાઉન્‍ડ, જંકશન પ્‍લોટ શેરી નં. ૧૫, રાજુ ગેસ્‍ટ હાઉસ સામે શ્રી જલારામબાપાનો જન્‍મોત્‍સવ ઉજવાશે.

તા ૮ ના શુક્રવારે સાંજે ૬ વાગ્‍યે અન્‍નકૂટ દર્શન ખૂલ્લા મૂકાશે. સાંજે ૬-૩૦ કલાકે આરતી અને સાંજે ૭ વાગ્‍યાથી મહાપ્રસાદની  વ્‍યવસ્‍થા રાખેલ છે. ગુંદી-ગાંઠીયા- રોટલી - રોટલા- બટેટાનું શાક- ખીચડી કઢીનું મેનું રાખેલ છે.

રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્‍ટના હેમુભાઇ પરમાર-જગદીશભાઇ ભોજાણી રાકેભાઇ પોપટ- ભરતભાઇ કોટક-અશ્વિનભાઇ બુધ્‍ધદેવ -હરેશભાઇ દાવડા - અમીચંદભાઇ હીંગવારા- હર્ષદ ભોજાણી- તેજાભાઇ (ગાયત્રી ડેરી ફાર્મ) બાબુભાઇ વૈષ્‍ણવ (સદગુરૂ ડેરી ફાર્મ) સચીન ઠક્કર- હસમુખ રાચ્‍છ- ભીમજીયાણીભાઇ (કુમાર)  ચંદુભાઇ રાચ્‍છ- રાજુભાઇ પોબારૂ (રાજકોટ લોહાણા મહાજન પ્રમુખશ્રી - ચંદ્રકાંન્‍તભાઇ ભીમજીયાણી અશોકભાઇ ભુપતાણી- અનીલભાઇ કોટક- નયન ગાંગાણી- ગુલાબરાય મજીઠીયા- જનકભાઇ કોટક- અશ્વિનકુમાર માણેક- મથુર રાજદેવ- પ્રભુદાસ રાજવીર- હસુભાઇ દલાલ -સોનુભાઇ ચે(આઇસ્‍ક્રીમ  વારા) જેસ્‍ટારામ ચેતવાણી વિજયભાઇ (લક્ષ્મીકીરાણા) જલારામ બેકરી (દિપકભાઇ- મહાલક્ષ્મી ગરમમસાલા- અજય(વાડોલીયા- મહેન્‍દ્ર મહેતા- હાર્દિક પરમાર- ભરતમામા - પ્રકાશભાઇ રાજા- મનોજલાલ - દર્ષાબેન  કક્કડ (ગોપી મંડળ) પ્રફુલભાઇ નળીયાપરા- હસુભાઇ ભગદે- પરેશ વિઠલાણી પ્રફુલાબેન અમલાણી

કાર્યક્રમ ટીમઃ કાનાભાઇ માણેક જનકભાઇભાઇ કોટક -હર્ષદભાઇ કોટક- પરાગ કોટક પરેશભાઇ પંડયા- રસીકભાઇ - જીતુભાઇ પાંધી- રાજુભાઇ (લાબેલા) ધનેષ જીવરાજાણી- અલ્‍પેશ પંડયા- કૃણાલ પરમાર - ગજેન્‍દ્રભાઇ- જય કોટેચા પ્રફૂલભાઇ - કારીયા- જે.કે.- ચંદ્રેશ લાલ) મંગારામ જવરાણી - ગોરધનભાઇ- ભટ્ટીભાઇ- સંજયભાઇ દવે- શરદભાઇ - દીલીપ કારીયા- જયેશભાઇ- રમેશભાઇ સોલંકી- કેતન રજા- નીરવ- વસાણી - પ્રભુદાસ - રાજવીર હરેશ રાજા - શૈલેષભાઇ- પંકજભાઇ (રાજશકિત) નીલેષ- બુંદેલા  અશોક દવે દિપક દવે- સચીન કાનાભાઇ- અંકુર - શૈલેષભાઇ આહયા- હીરેન કોટક- બીરેન કોટક- વિરેન કોટક સેવા રત છે.

ગ્રાઉન્‍ડ ની સેવા :-  ભાટીયા વિર્દ્યાથી ભવન ટ્રસ્‍ટી મંડળ - (પન્‍નાલાલભાઇ વગેરે મંડપ સર્વિસઃ- શંકર મંડપ સર્વીસ- ટેકુભાઇ - નંદુભાઇ- લાઇટ ડેકોરેશનઃ- રાજુભાઇ ડી.જે. સંગીત :- રાજા - વસંત સાઉન્‍ડ સર્વિસ - અન્‍નકોટ શણગારઃ- શૈલષભાઇ  - વિડીયો - ફોટોગ્રાફી :- અલ્‍પેશ - સંજયભાઇ - ભટ્ટીભાઇ સેવા આપી રહ્યા છે.

 સહયોગી સંસ્‍થાઃ- જંકશન પ્‍લોટ યુવક મંડળ આઇશ્રી ખોડીયાર ગરબી મંડળ માધવ હવેલી - જંકશન પ્‍લોટ શ્‍યામ મનોહર હવેલી - જંકશન પ્‍લોટ સહયોગમાં છે.

 

(4:28 PM IST)