<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

સૌરાષ્‍ટ્ર સિંધી પંચાયત ફેડરેશનના પ્રમુખ ધનરાજભાઈ જેઠાણીના લઘુબંધુનું અવસાન : કાલે પઘડીયું/ ઉઠમણું

આજકાલ દૈનિકના - સિંધી સમાજના અગ્રણી

રાજકોટ : આજકાલના મોભી અને અખિલ સૌરાષ્‍ટ્ર સિંધી પંચાયત ફેડરેશનના પ્રમુખ ધનરાજભાઈ જેઠાણીના લઘુબંધુ ક્રિષ્ટ સમાજના અગ્રણી નરેશભાઈ જેઠાણીનું ૬૪ વર્ષની ઉંમરે ગઈકાલે હૃદયરોગના હુમલાથી અવસાન થતાં સિંધી સમાજ વેપારી આલમ સહિતના ક્ષેત્રમાં રાખત આંચકાની લાગણી અનુભવાઈ હતી. ગઈકાલે સાંજે નીકળેલી સદ્ગતની સ્‍મશાન પાત્રામાં સિંધી સમાજ સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ જોડાયા હતા. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સદ્વતના નિવાસસ્‍થાને દોડી ગયા હતા અને પુષ્‍પાંજશિ અર્પણ કરી હતી. જાણવા મળ્‍યા મુજબ નરેશભાઈ છેલ્લ બે-ત્રણ દિવસથી તાલાલા ગીર ખાતે રહેતા તેમના સાળાને ત્‍યાં રજામાં ગયા હતા. રવિવારે તેઓ પરત ફરવાના હતા પરંતુ વહેલી સવારે તેમને આવેલો હૃદયરોગનો હુમલો પ્રાણપાતક નિવડતા નરેશભાઈનો નથર પાર્થિવ દેશ જ રાજકોટ પીઓ હતો. પ્રહલાદ ટોકીઝ પાસે સાડીના ફોલનો બિઝનેસ ઉપરાંત જમીનની કારોબાર ચલાવતા નરેશભાઈ સિંધી સમાજમાં ખુબ જ આગળ પડતું સ્‍થાન ધરાવતા હતા. તેઓ સત્‍સંગ પરિવાર સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. મિત્રનસાર સ્‍વભાવના કારણે તેઓશ્રી ખુબ મોટું રાબંધી મિત્રવર્તુળ પાવતા હતા. તેઓ ધર્મપત્‍ની દ્રૌપદીબેન, પુત્રો પ્રાંતભાઈ, પ્રકાશભાઈ, ભાવેશભાઈ સહિતના જેઠાણી પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. ગઈકાથે સાંજે નીકળેલી સદ્ગતની સ્‍મશાન યાત્રામાં જેઠાણી પરિવારની સાથે સિંધી સમાજના આગેવાનો, વેપારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વગેરે મોટી સંખ્‍યામાં જોડાયા હતા. સદ્દગતનું ઉઠમણું/પઘડિયું આવતીકાલે તા.૧૨ને મંગળવારે સાંજે ૫.૩૦ કલાકે નુતનનગર કોમ્‍યુનીટી હોગ, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખ્‍યું છે

(3:10 PM IST)