<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

સહકાર પેનલના તમામ ડમી ફોર્મ પાછા ખેંચાઇ ગયા છેઃ ગુરૂવારે હાઇકોર્ટમાં અમે જવાબ રજૂ કરી દઇશું: કલેકટરની ‘‘અકિલા'' સાથે વાતચીત

રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીએ આજે બપોરે રાા વાગ્‍યે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવેલ કે હાઇકોર્ટે જવાબ રજૂ કરવા કહ્યું છે, અમે ગુરૂવારે અમે જવાબ રજૂ કરી દઇશું: ફોર્મ પાછા ખેંચાવા અંગે કલેકટરે જણાવેલ કે સહકાર પેનલના જેટલા ડમી ફોર્મ ભરાયેલ તે પાછા ખેંચાઇ ગયા છેઃ સંસ્‍કાર પેનલનું હજુ સુધી કોઇ ફોર્મ પાછું ખેંચાયું નથી.. બપોરે ૩ વાગ્‍યા બાદ ચિત્ર ફાઇનલ થઇ જશે.

 

(4:10 PM IST)