<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીમાં સહકાર પેનલના છ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

સહકાર પેનલના નવીનભાઈ પટેલ, લલિતભાઈ વોરા.દીપકભાઈ બકરાણીયા.સુરેન્દ્રભાઇ પટેલ.હસમુખભાઈ હિંડોચા અને મંગેશભાઈ જોશી બિનહરીફ જાહેર

રાજકોટ : રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી ,ની ચૂંટણીમાં સહકાર પેનલના છ ઉમેદવારો બિનહરીફ થયા છે સહકાર પેનલના નવીનભાઈ પટેલ, લલિતભાઈ વોરા.દીપકભાઈ બકરાણીયા.સુરેન્દ્રભાઇ પટેલ.હસમુખભાઈ હિંડોચા અને મંગેશભાઈ જોશી બિનહરીફ જાહેર થયા છે

(8:47 PM IST)