<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

મનપામાં ૧૪ કર્મચારીઓની આંતરિક બદલી :કામગીરીમાં ફેરબદલ

મ્‍યુ. કમિશનર દેવાંગ દેસાઇએ ફરજમાં ફેરફારનો હુકમ કર્યો

રાજકોટ, તા. ૧ર :  મનપામાં આંતરીક બદલી તથા જવાબદારીમાં ૧૪ કર્મચારીઓનો મ્‍યુ. કમિશનર ડી.પી. દેસાઇએ ઘાણવો કાઢયો છે.

જેમાં  પટેલ વિલાસબેન વિપુલભાઈ, આસી. પર્યાવરણ ઈજનેર, વોર્ડ નં.૪, ૫, ૬ ઇસ્‍ટ ઝોનમાંથી  આસી. પર્યાવરણ ઈજનેર સેન્‍ટ્રલ ઝોન 

શાહ રાકેશકુમાર ઇશ્વરલાલ, આસી. પર્યાવરણ ઈજનેર, વોર્ડ નં.૧, ૮, ૯ વેસ્‍ટ ઝોન માંથી આસી. પર્યાવરણ ઈજનેર ઈસ્‍ટ ઝોન, 

વાઘેલા જીજ્ઞેશ ગોવિંદભાઈ, આસી. પર્યાવરણ ઈજનેર, વોર્ડ નં.૧૫, ૧૬, ૧૮ ઇસ્‍ટ ઝોન માંથી આસી. પર્યાવરણ ઈજનેર વેસ્‍ટ ઝોન

 ઉપાધ્‍યાય જય મહેન્‍દ્રભાઈ, આસી. પર્યાવરણ ઈજનેર, ૧૫૦ ફૂટ રીંગ રોડ જુનુ ટ્રાન્‍સ. સ્‍ટેશનનું રોજીંદુ સુપરવિઝન, કન્‍ઝરવન્‍સી વિભાગ, રૈયાધાર ટ્રાન્‍સ. સ્‍ટેશનનું રોજીંદુ સુપરવિઝન માંથી આસી. પર્યાવરણ ઈજનેર પર્યાવરણ ઈજનેરની કચેરી સેન્‍ટ્રલ ઝોન ઓફીસ

 વાકાણી ખેવના રૂપેશકુમાર, આસી. પર્યાવરણ ઈજનેર, વોર્ડ નં.૧૩, ૧૪, ૧૭ સેન્‍ટ્રલ ઝોન આસી. પર્યાવરણ ઈજનેર વેસ્‍ટ ઝોન 

ખાંભલા ભાવેશ વિરાભાઈ, આસી.પર્યાવરણ ઈજનેર, વોર્ડ નં.૧૦, ૧૧, ૧૨ વેસ્‍ટ ઝોન આસી. પર્યાવરણ ઈજનેર WOW સેલ

 દવે ગૌરવ અશોકભાઈ, આસી. પર્યાવરણ ઈજનેર, કન્‍ઝરવન્‍સી સ્‍ટોર, કે.એસ.ડીઝલ ટ્રાન્‍સ. સ્‍ટેશનનું રોજીંદુ સુપરવિઝન માંથી આસી. પર્યાવરણ ઈજનેર પર્યાવરણ ઈજનેરની કચેરી સેન્‍ટ્રલ ઝોન ઓફીસ 

ભાલોડીયા રાજેશકુમાર એલ. , આસી. પર્યાવરણ ઈજનેર, નાકરાવાડી સાઈટ પ્રથમ સેલનું કેપીંગ કામ, દ્વિતીય સેલની સિવિલ વર્કની કામગીરી, નાકરાવાડી લેન્‍ડફિલ સાઈટને લગતી ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરની સિવિલ વર્કની કામગીરી WOW CELL  ખાતે માંથી આસી. પર્યાવરણ ઈજનેર કન્‍ઝરવન્‍સી વિભાગ વેસ્‍ટ ઝોન અને ઈસ્‍ટ ઝોન

 વ્‍યાસ મૌલેશકુમાર વી. , સેનિટેશન ઓફીસર, સેન્‍ટ્રલ ઝોનમાં ઞ્‍સ્‍ભ્‍ ને લગત કામગીરી માંથી સેનિટેશન ઓફીસર વેસ્‍ટ ઝોન 

સિંધવ ધીરજલાલ કે. , સેનિટેશન ઓફીસર, વેસ્‍ટ ઝોનમાં GVP ને લગત કામગીરી માંથી સેનિટેશન ઓફીસર ઈસ્‍ટ ઝોન

 પટેલ રાજેશભાઈ, સેનિટેશન ઓફીસર, ઈસ્‍ટ ઝોનમાં GVP ને લગત કામગીરી માંથી સેનિટેશન ઓફીસર ઈસ્‍ટ ઝોન

 પરીખ અમરીશકુમાર બી. , સેનિટેશન ઓફીસર, સેન્‍ટ્રલ ઝોનમાં GVP ને લગત કામગીરી માંથી સેનિટેશન ઓફીસર સેન્‍ટ્રલ ઝોન

 ચૌહાણ પિયુષ કે. , સેનિટેશન ઓફીસર માંથી સેનિટેશન ઓફીસર વેસ્‍ટ ઝોન

 ધામેચા કૌશિક,  સેનિટેશન ઓફીસસ્‌ માંથી સેનિટેશન ઓફીસર સેન્‍ટ્રલ ઝોન ખાતે ફરજ બજાવશે.

(2:38 PM IST)