<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

શહેરના રસ્‍તાઓ પર પેચવર્ક શરૂ

રાજકોટઃ મહાનગરપાલિકાના વેસ્‍ટ ઝોન હેઠળ આવતા વોર્ડ નંબર-૮ માં રૈયા રોડ, લીંબુડીવાડી, કાલાવડ રોડ સ્‍વામિનારાયણ મંદિર પાસે, રાજનગર ચોક, સોજીત્રાનગર રોડના મુખ્‍ય રસ્‍તાઓ ઉપર જેટ પેયર મશીનથી ૧૭૩ ચોરસ મીટર રીપેર કરવામાં આવેલ.

(4:10 PM IST)