<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

વડોદરાને દુર્ધટનાઓથી બચાવવા અમી રાવત અને નરેન્‍દ્ર રાવતની રજુઆત

રાજકોટઃ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ નિવૃત નેતા અમી રાવત અને અગ્રણી નરેન્‍દ્ર રાવતે મુખ્‍યમંત્રીને સંબોધીને સ્‍થાનિક અધિકારીને આપેલ આવેદનમાં જોખમકારક ઉદ્યોગોથી વડોદરાને બચાવવા રજુઆત કરેલ ફાયર સલામતીના નિયમો કડક બનાવવા અને રીફાઇનરીમાં જે ઘટના બનેલ છે તેના જવાબદારો સામે પગલા ભરવા રજુઆત કરી હતી. ઔદ્યોગીક અકસ્‍માતો રોકવા જરૂરી ગણાતી સાઇટ ઇમરજન્‍સી પ્‍લાનને પબ્‍લિક ડોકયુમેન્‍ટ બનાવવાની માંગણી કરવામાં આવી છે.

(4:17 PM IST)