<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

કલેકટરનું કાલે મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડઃ ૩૩ કેસોની સૂનાવણી ગુરૂવારનું બોર્ડ રદ્દ કરી દેવાયું

 

રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીનું મહેસૂલ-અપીલના કેસોનું કાલે સવારે ખાસ બોર્ડ મળશે. જેમાં ૩૩ કેસો અંગે સૂનાવણી થશેઃ મોટા ભાગના કેસો સામાન્‍ય તકરારના હોવાનો નિર્દેશ...

(4:37 PM IST)