<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

જનરલ બોર્ડમાં એન્‍ટ્રી પહેલા તમામ કોર્પોરેટરોનું ચેકીંગઃ વશરામ સાગઠીયાની વિજીલન્‍સ સાથે ચડભડ

રાજકોટઃ મનપાના જનરલ બોર્ડ પહેલા તમામ નગર સેવકોનું વીજીલન્‍સ દ્વારા ચેકીંગ કરી હોલમાં પ્રવેશ આપવમાં આવ્‍યો હતો. ત્‍યારે કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ તપાસ મુદે  નારાજગી દર્શાવી વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિજીલન્‍સની ટીમ સાથે તેમની ચડભડ થઇ હતી તે ઉપરોકત તસ્‍વીરમાં જોઇ શકાય છે. જયારે નિચેની તસ્‍વીરમાં વશરામભાઇનું ચેકીંગ કરતી વીજીલન્‍સ તથા અંતિમ તસ્‍વીરમાં વોર્ડ નં. ૯ ના ભાજપના મહિલા કોર્પોરેટર આશાબેન ઉપાધ્‍યાયનું મહિલા વીજીલન્‍સ ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્‍યું હતુ તે જોઇ શકાય છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:17 PM IST)