<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી એમ.કે.પાલનું દુઃખદ અવસાન :બુધવારે સવારે અંતિમયાત્રા

અંતિમયાત્રા તેમના નિવાસ્થાન પ્રકાશ સોસાયટી-3 ખાતેથી સવારે 8 વાગ્યે નીકળી મોટામવા સ્મશાન ગૃહ જશે

રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી એમ.કે.પાલનું અવસાન થયું છે આવતીકાલે બુધવારે સવારે અંતિમયાત્રા નીકળશે , સિનિયર ધારાશાસ્ત્રી મદનગોપાલ ખુશીરામ પાલનું દુઃખદ અવસાન થયું છી તેઓની અંતિમયાત્રા તેમના નિવાસ્થાન પ્રકાશ સોસાયટી શેરી નંબર -3, પરશોલાની પાછળ,નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ, ખાતેથી સવારે 8 વાગ્યે નીકળી મોટામવા સ્મશાન ગૃહ જશે( મોં, 98253 07176)

(10:31 PM IST)