<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

રાજકોટ મનપાના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલી મ્યુઝિકલ નાઇટમાં યુવાનો સ્ટેજની નજીક આવી જતાં લોકોને પોલીસે દૂર ખસેડતા બબાલ

પોલીસ અને યુવક વચ્ચે ઝપાઝપી : સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ વચ્ચે પડવું પડ્યું : સ્ટેજ પર થી ગાયક અમાલ માલિકે વિનંતી કરવી પડી કે પ્લીઝ બેસી જાવ : વી.વી.આઈ.પી ગેટ પાસ ફાયર બ્રિગેડની ગાડી રાખી દેતા શહેરીજનોમાં રોષ

રાજકોટ મનપાના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલી મ્યુઝિકલ નાઇટમાં યુવાનો સ્ટેજની નજીક આવી જતાં લોકોને પોલીસે દૂર ખસેડતા બબાલ થઇ હતી,
પોલીસ અને યુવક વચ્ચે ઝપાઝપી થઇ હતી,સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ વચ્ચે પડવું પડ્યું હતું, સ્ટેજ પરથી ગાયક અમાલ માલિકે વિનંતી કરવી પડી કે પ્લીઝ બેસી જાવ, વી.વી.આઈ.પી ગેટ પાસ ફાયર બ્રિગેડની ગાડી રાખી દેતા શહેરીજનોમાં રોષ ફેલાયો હતો

અમાલ મલિકે કરી જમાવટ કરી હતી,કાર્યક્રમની શરૂઆતમાં જ નગરજનોને ડોલાવ્યા હતા

(11:06 PM IST)