News of Wednesday, 20th November 2024
કલેકટર દ્વારા સેન્ટ્રલ હાઇસ્કૂલની સરપ્રાઇઝ વીઝીટ

રાજકોટઃ પી.એમ. સ્કૂલ યોજના અંતર્ગત રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષી આજે શહેરની સેન્ટ્રલ હાઇસ્કૂલ ખાતે દોડી ગયા હતા, સરપ્રાઇઝ વીઝીટ કરી તમામ ડીપાર્ટમેન્ટોનું ઇન્સ્પેકશન કર્યું હતું. તેમજ વિવિધ ફેસેલીટીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
(4:16 PM IST)










