તા. ૨3 ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૬ સોમવાર
News of Tuesday, 26th November 2024
સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા ઉપર થયેલા હુમલામાં જૂનાગઢ એસઆરપી રિજીયન પીઆઇ સંજય પાદરિયા સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ

રાજકોટ સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા ઉપર રાજકોટના મવડી કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટ ખાતે થયેલા હુમલામાં જૂનાગઢ એસઆરપી રિજીયન પીઆઇ સંજય પાદરિયા સામે તાલુકા પોલીસ દ્વારા હત્યાની કોશિષનો ગુનો દાખલ:
પીઆઇ પાદરિયાએ મને એવું:કહ્યું કે "હું નરેશભાઈ પટેલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે, હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી કહી પિસ્તોલ જેવું હથિયાર માથામાં માર્યું." જયંતિભાઈ પડી જતાં ઢીકા પાટુ મારી ધમકી દીધાનો ફરિયાદમાં આરોપ:
એસીપી બી.જે. ચૌધરી, પીઆઇ ડી.એમ. હરિપરા અને ટીમે તપાસ હાથ ધરી: સીસીટીવી ફૂટેજ વહેતા થયા.
(9:32 AM IST)










