<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

આસ્‍થા અને કવિશનું સન્‍માન

 

રાજકોટઃ કણકોટ મુકામે ખરડેશ્વર મહાદેવના સાંનિધ્‍યમાં ઔદિચ્‍ય બ્રાહ્મણ જ્ઞાતિના વિદ્યાર્થીઓના સન્‍માન સંમારંભનું આયોજન કરેલ હતું જેમાં ગતવર્ષ ધોરણ ૧ર કોમર્સમાં આસ્‍થા નિર્ભયભાઇ જોષી ૯૯.૬૯ પી.આર. મેળવી પ્રથમ નંબર તેમજ ધોરણ ૭ માં કવિશ નિર્ભયભાઇ જોશીએ ૯પ.૩૮ ટકા માર્કસ સાથે દ્વિતીય નંબર પ્રાપ્‍ત કરી ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે.

(2:45 PM IST)